પહેલા વરસાદના છાંટા


(તને વરસાદ ભીંજવે…           …પહલગામના રસ્તે, ૧૧-૦૫-૨૦૧૨)

*

પહેલા વરસાદના છાંટા
શું તમને અડ્યા ?
કે પછી
જેમ
મન વિચારોમાં,
આત્મા લાલસાઓમાં,
જ્ઞાન પુસ્તકોમાં
અને
ધર્મ ધર્મસ્થાનોમાં
એમ જ
તમારું શરીર
દીવાલો, કપડાં કે ચામડીમાં જ કેદ છે હજી?

-વિવેક મનહર ટેલર
(૦૭-૦૬-૨૦૧૨)

*


(ગોરંભો….                          …નગીન લેક, શ્રીનગર, ૧૧-૦૫-૨૦૧૨)

25 comments

 1. Hetal’s avatar

  ખુબ જ સરસ રચના

 2. Rina’s avatar

  really nice question!!!!

 3. રાજેશ ડુંગરાણી’s avatar

  આફરીન……….

 4. Brinda’s avatar

  સુપર્બ !!!

 5. pragnaju’s avatar

  તમારું શરીર
  દીવાલો, કપડાં કે ચામડીમાં જ કેદ છે હજી?

  વાહ્

 6. Jayshree’s avatar

  🙂

  અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
  મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
  – રમેશ પારેખ

 7. Maheshchandra Naik’s avatar

  સરસ અનુભુતી, સરસ અભિવ્યક્તિ, વરસાદી મોહોલ અનુભવ્યો………

 8. urvashi parekh’s avatar

  સરસ.
  ખરેખર આપણે પ્રક્રુતી ને ફક્ત જોતા જ હોઇએ છીએ.
  માણતા નથી હોતા.

 9. Darshana bhatt’s avatar

  સ…રસ રચના.

 10. મીના છેડા’s avatar

  એક એવો કટાક્ષ જે એ જ રીતે પસાર થઈ જાય છે જેમ એક પછી એક શ્વાસ….

 11. kirtkant purohit’s avatar

  હાલ પડ્યા છાંટા,આ પહેલા વરસાદના અને માનવા તમે સરસ વિચાર દીધો.વાહ..

 12. arvind’s avatar

  Excellant. Varsad ma bhinjay gaya.

 13. satish dholakia’s avatar

  સુન્દર અભિવ્યક્તિ….

 14. anil bhatt’s avatar

  અતિ સુદર્

 15. Chetna Bhatt’s avatar

  પહેલા વરસાદના છાંટા
  શું તમને અડ્યા ?

  ના દાકતર સાહેબ …અહિ હજુ Amichhatna padya j nathi..tame j moklo have varsad ne…

 16. manvant patel’s avatar

  aદ્dય્aાa ન્ેe ન્aદ્dય્aાa.

 17. kishoremodi’s avatar

  નાનકડી સુંદર રચના

 18. praina Avinash’s avatar

  પહેલી વર્ષાની ફુઆર
  દિલને તરબતર કરે
  મનને ભિંજવે
  આત્માની અનુભૂતિ કરવે

  ખૂબ સુંદર

 19. Dipti Patel’s avatar

  બહુ સુંદર!

 20. Heena Parekh’s avatar

  તમારું શરીર
  દીવાલો, કપડાં કે ચામડીમાં જ કેદ છે હજી?…સરસ.

 21. Hiral Vyas

  સુંદર…..

  જ્યારે કંઇક સ્પર્શે છે ત્યારે જ લખાય છે…ખરું ને??

 22. indushah’s avatar

  મનને ભિંજવે
  આત્માની અનુભૂતિ કરાવે
  મન ભિંજાય, હ્ર્દય દ્રવિત થાય
  ત્યારે જ કવિતા લખાય…હિરલબેન વાત સાચી છે

 23. nikita joshi’s avatar

  amazing….. nice expressions both in poems and photography as well………….. i admire your photography sir….. Hats off u…

Comments are now closed.