Comments on: શાની ઠોકર લાગી છે પરબારી?

by: Bhavna Shukla
અરે….!!!!

આ લો…. અને મલકી રહો ના તો કહેજો મને

કઈક નડી છે જીંદગી ને આશીકી અમારી

ને કઇક તમારી મજબુરીનો સાથ પણ હતો,

ભર બજારે આંતર્યાતા ભૂલ થઇ તમને

લો ને અહમ્ ની ગણતરીનો હાથ પણ હતો.

by: manvant
અરરર !બેના ભાવનાબહેન ! ‘દીકરી તો સાપના ભારા !’

આવું કહી કોઇની આંખોમાં આંસુ  કેમ લાવ્યાં ?

by: મીના છેડા

by: Bhavna Shukla
ભાઇ  વિવેકભાઇ,

મારી એક બહૂ જૂની રચના ૫ણ કઇક આવાજ સૂરની હતી.

મારી કવિતાના પ્રાણ તમે તો હોય! છેકજ ન્યારા થઇ ગયા,

સંબંધો બન્યા જ્યા સમંદર જેવા ને તુરત ખારા થઇ ગયા!!.

ફરિયાદનો એક સૂર રેડ્યો ત્યાં સામા સાદ બેસુરા થઈ ગયા,

વરસી વરસી ને એવા વરસ્યા કે શ્રાવણ જ અકારા થઈ ગયા.

વિતી વેળાના ભેરુ સ્મરો તો મોકાટાણે અહૂરા થઇ ગયા,

મધદરની તો વાતેય નોતી ને તોય કીનારા થઇ ગયા.

કેડીએ દિધો ડગ ને વાલમ્ પેલી ઠેસે પોબારા થઇ ગયા!!

સાવ પોતીકા તોય દીકરી જાત અમે સાપ ના ભારા થઈ ગયા.

હવે આ મારગ આંખ ના મેલશો અમે પ્રભુ ને પ્યારા થઇ ગયા,

આમ જુઓ ત્ કાંઇ નથ્ થ્યુ, અમારે દુઃખના નિવારા થઇ ગયા.

by: manvant
આપનો નં 1 છે;નં ક્યાં શોધવા બેઠા મારા ભૈ ?

ગીત બહુ જ ગમ્યું ……આભાર,અભિનંદન!

by: વિવેક
ગુજરાતીમાં લખવા માટે આ લિન્ક વાપરી શક્શો:

http://vmtailor.com/gujarati-shi-rite-lakhsho/

સીધેસીધા ટાઈપપેડ પર જવા માટે:

http://demo.vishalon.net/GujaratiTypePad.htm

by: pragnaju
Vishal’s Gujrati Pad

HIGHLIGHT

COPY

PASTE ON SEARCH

START GUJRATI TYPE

AGAIN

HIGHLIGHT

COPY

PASTE ON YOUR COMMENTS

SUBMIT

DONE

by: Ketan dave
Thanks Vishal - I did not see any attachment or a web site’s name - am I missing anything? Please revert -

Thanks again,

Have a nice evening.

Ketan Dave

by: pragnaju
મિત્રશ્રી કેતન દેવ,

આ સાથે ગુજરાતીમાં લખવાની રીત બતાવી છે.

તેમ લખી તેની કોપી કરી પેસ્ટ કરશો.

You just go to their site and start typing in Guajrati.

It is that simple !

Vishal’s Gujrati Pad

by: ketan dave
I am sorry I messed up the word - it should be gujarati.