એક કદમ ઓર…

નેટથી પ્રિન્ટનો જે માર્ગ મેં હંમેશા નજર સમક્ષ રાખ્યો હતો, એ માર્ગ પર આજે ફરીથી એક કદમ આગળ વધતા આનંદ થાય એ સ્વાભાવિક છે… અને મારા શ્વાસ અને શબ્દોના કદમ-બ-કદમ સાક્ષી એવા આપ સૌને સાથે રાખ્યા વિના આગળ વધવાનું ય શક્ય નથી એટલે આ ગુલાલ થોડો-થોડો આપ સૌના માથે પણ… શુભેચ્છા પાઠવનાર સૌ મિત્રોનો પહેલેથી જ આભાર માની લઉં…


(“કવિતા”- ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૭….         …. તંત્રી: શ્રી સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

* * * * * * * * * * * *


(“ઓપિનિયન”- ઑગસ્ટ, ૨૦૦૭….          …. તંત્રી: શ્રી વિપુલ કલ્યાણી)
(લંડનથી પ્રગટ થતું ગરવું ગુજરાતી માસિક)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો)

22 thoughts on “એક કદમ ઓર…

  1. સુરતથી લંડન સુધીની સફર મુબારક હો
    સમંદર પાર ફેલાવી સુવાસ, મુબારક હો

  2. અભિનંદન ,
    ૨૦૧૦ તો બહુ દૂર છે , થોડું વહેલું રાખ ને……..!
    ‘શબ્દો છે મારા શ્વાસ માં ‘
    દ્વીતીય આવૃતિ ૨૦૧૦ માં ચાલશે.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા.

  3. તમારી પ્રગતિ જાણીને બહુ જ આનંદ થયો.
    ખૂબ આગળ વધો, અને નેટ જગતનું નામ રોશન કરો.

  4. નેટથી પ્રિન્ટનો જે માર્ગ મેં હંમેશા નજર સમક્ષ રાખ્યો હતો, એ માર્ગ પર આજે ફરીથી એક કદમ આગળ વધતા આનંદ થાય એ સ્વાભાવિક છે… અને મારા શ્વાસ અને શબ્દોના કદમ-બ-કદમ સાક્ષી એવા આપ સૌને સાથે રાખ્યા વિના આગળ વધવાનું ય શક્ય નથી એટલે આ ગુલાલ થોડો-થોડો આપ સૌના માથે પણ… શુભેચ્છા પાઠવનાર સૌ મિત્રોનો પહેલેથી જ આભાર માની લઉં…”

    અમને તો આ વાતની નવાઈ લાગતી નથી!
    ગુલાલ સારા પ્રસગે વપરાય તેમ …પણ વપરાય છે!
    નાની નાની સિધ્ધિમાં રુકાવટ આવી તો ડાયાસ્ટોલીક ડીસફંકશન થશે પછી ૬૦% કરતા ઓછા ઈજેક્યુલેટ ફંકશનથી શબ્દને કહેવું પડશે-હાથોમે યે ઝુંબીશ નહી…” અને લક્ષ પ્રાપ્તિમા વાર લાગશે!
    પછી તો આજની જેમ વાસી જ કવિતાથી ચલાવી લેવું પડશે.
    આભાર બીજી કવિતાબાદ સ્વીકારવામાં આવશે.

  5. tamara hridayna aa spandanone jyare jagatni aavi swikruti male chhe tyare kevu lage? shabdo kalamma j sukai jay ane syahi vahe aankho mahithi ashru bani….kadach hun aaje khoti pan houn…

  6. પ્રિય વિવેક,
    ક્યારનું થયા કરતું’તું પણ બે કારણે અટકતો હતો :
    એક તો એ કે મને હવે તમારાં સર્જનો આમ સારાં મેગેઝીનોને શોભાવે તેમાં કોઈ નવાઈ ચ નૈ લગતી,ક્યા !! અઉર દુસરા કી ,

    મને સતત એમ થયાં કરે છે કે તમારી રચનાઓ અંગે જો હું કશું નથી લખતો તો ખુંચે છે ને જો લખું છું તો શબ્દો ખુટે છે !! (ઓછા પડે છે.) તમે હવે એ કક્ષાએ જ છો. સ્વીકારશોને ?

  7. i am waiting for ur book. kyare lao cho saheb. karan aava sangraha ne electronically ni jagya e pustak swaroop ma sangraha karvu vadhu saru lagse.

    manoj ranade

Leave a Reply to ઊર્મિ Cancel reply

Your email address will not be published. Required fields are marked *