![]()
(મોસમ વરસાદની….. ….સ્વયમ્, જુન-૨૦૦૬)
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.
પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.
-વિવેક મનહર ટેલર
-
under rachana chhe.BaL Kavyo lakhava te agharu kaam chhe.Tame sada sidhsa shabdo lai BaLako ne modhe chadi jaay evu lakhyu,N chhe.
Va,Nachta “chal varasaad ni mosam chhe palaL ta jaiyie” yaad avyu.N. -
Mehul ne kahone ke aane compose kare….
Khub j saras geet banshe. -
Bhina kari de evi kruti chhe-very good
-
છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,બાળપણ યાદ આવી ગયુ.
મનીષભાઈ સાચુ કહે છે કે આ ક્રુતી ને compose કરવી જોઈઅએ.
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે. વાહ ..
કેતન શાહ
-
ભાઈ..વાહ..! સુંદર મઝાનું.. વારંવાર ગણગણવું ગમે તેવું ગીત. આવા અને આથી સારા બાળગીતોની તમારી પાસેથી અપેક્ષા છે.
-
સ્વયંમના ફોટોગ્રાફ સાથેનુ બાળ કાવ્ય અમારા
જેવા વૃધ્ધોએ,બીજા બાળપણવાળાએ,માણવા જેવું છે.
ચાલ ને ભેરુ ન્હાવાને,વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
તેમા ભેરુ તરીકે અમે પણ સામેલ થઈએ છીએ.છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
આ હરિફાઈમા તો પૌત્રો આગળ
હારવાની પણ ઔર મઝા છે!ચાલીએ છાતી કાઢી,
તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.
…હાર્યા તોય તીખ્ખા-મીઠ્ઠા ઝઘડા ને ફરિયાદમાં
સાંભળવાનું આવે ‘ચીટ’જાણે અમે તો અજય!પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે,
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે.
આ તો અમારી ખાસ ગંમ્મતની વાત.
મેઢક,
ડ્રાઉં-ડ્રાઉં મોઢેથી બોલવાનું ,
સોનેરી આંખો -હથેલી આંખો પર મુકવાની,
કમળ પાંદડીએ બેસી,
લાબી ચીકણી જીભથી,
(તરજનીથી બતાવવાની)
ઝપાટાબંધ માખી-મચ્છર ખાએ!
૧-૨-૩-૪-૫…..
આપણું મિત્ર!
અને છેલ્લે
ઘેબરીયા પ્રસાદમાં તેઓને ગમતું
પીનાકોલાડા અને ટાર્ટ…
હમણા તો તાપમાં સ્પ્રીન્કલરોથી
પણ વરસાદનો આનંદ લઈએ છીએ
વિવેક, તેં તો નહવડાવી નાંખ્યાં -
Very nice …!!!!!
-
A beautiful poem on Rain
-
To day it’s Saturday morning here. Just finished my breakfast (cooked it myself-wife is in India). Opened my mail and read your very nice poem. It gave me fresh air to start my day.
We all talk about either too much rain or no rain but you talk about….you know what I mean.
Very good poem. I liked it.
Please keep in the loop for future poems.
Thanks
Chiman Patel “CHAMAN”
-
મજા ન આવી,
ખોટુ* શુ*…. વખાણ કરવા, -
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
VAH! Sundar Mazanu Geet… -
saras geet. sundar lay. sangitbaddh thaee shake tevi rachana.. bija antara ni biji pankati ma ke ‘ga’ ochho che. Isn’t it?
-
ઓહો ! વિવેકભાઇ……સ્વપન સાથે
નહાવાની મજા પડી હશે !ગીત માણ્યું. -
well, aa kavya a darek umar ne sparse evu chhe, koi vay vishes nu nathi.
matra tasveer thi aa balkavya na kahi shakay. balak thi lai vruddh sudhi ni lagni ne Dr.vivek a shabdo aapya a etluj sachu.
well done,
keep it up. -
વાહ દોસ્ત્… ગીત મા પણ તમે તો જમો છો ને કઈ !!!
મઝા પડી ગઈ….. હવે આવતા ચોમાસે વરસાદમા પલળતા ” આવ રે વર્સાદ ઢેબરીયો વરસાદ ના બદ્લે આજ ગીત હોઠે ચઢ્શે….ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે. -
dear Vivekbhai,
wow!
i was waiting this from you!
fareethee varsaad naa e baalpaNnaa diwaso yaad aavii gayaa!!
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
ઊના-ઊના ઘેબરિયા પરસાદની મોસમ છે.
saras!…aavjo! rasaswaad karaavata rahejO!
…Narendra
Scientist , IPR
Gandhinagar -
Bhina Varasad ni komal bundo moklu chu, Jara ankho to khol tane Sapnu moklu, Pila padi gaya che Pratiksa na Pandda, Jara Varasad to ave tane mari yaad moklu……………. Laxman
-
khali khali ajampa ma shu jivavu,
hathelima varasad na chata padiya have to aav…….saaru ghanu j saru shabdo no guldasto…
vanchata vanchata mani pan pan mara shabdo yyad aavi gaya..thank you very much .
himanshu bhatt
-
‘‘વરસાદની મોસમ છે‘‘ એ બાળગીત ખરેખર ખૂબ જ સુંદર છે. બાળકોને મજા પડી વાય તેવું ગીત છે. વિવેકભાઇ તમે સાચ્ચે જ જમાવટ કરો છો. તમારો પ્રયાસ પ્રસંશનીય છે. મારા આપને ખૂબ ખૂબ અભિનંદન.
-
kharekhar bahuj saras kavita che!!!! Vivek Bhai.. Tame to mane maaru Baalpan Yaad karavi didhu… Khubaj saras..
-
vismit ankhe varsad ne joya karu chhu jyare tyare kain j sujatu nathi varsad tara sivay ,prabhu tara prem ne tun sadrash swarup aape ane hun nahya vagarni shen rahun…
-
darek vyaktini andar ek balak betho hoi chhe, antarma bethela e balakne bhinjavtu aa kavya khub sukshma vaat kari jaay chhe…ati uttam..
-
good poem
-
Very good poem of child life
-
veryyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyyy fannyyyyyyyyyyyyyy,
majaaaaaaaaaaaaaaaa aavi gay,
haju bal gito banavo ………..khub j jarur che……….orkut par khaaaaassss
-
વિવેકભાઈ, સરસ ફોટોગ્રાફ છે.. હવે તો ફોટોગ્રાફી પણ તમારી પાસેથી જ શીખવી પડશે,
-
SABDO NI MOSAM CHALkE BAARE MASS……
-
Good Poem Sir, we are forget our child and after read ur poem it is just remember….. good poem
-
ખુબ જ સરસ કાવ્ય લખ્યુ.. મને મારુ બાલપન યાદ આવિ ગયુ…
-
આવ રે વરસાદ,ઢેબરીયો વરસાદ…
ઊની ઊની રોટલી ને કારેલા નુ શાક… -
Dharti saathe vadal no samvad nahi tame to bachpan sathe samvaad karavi didho! Good one!
-
બહુ સુંદર કવિતા…
-
ખૂબ જ મઝાનું બાળગીત છે…વાંચતા જ વ્યક્તિમાં રહેલ બાળકને એક વાર તો થઈ જાય કે હું પણ જરા છ્બછબિયાં કરી લઉં!
અભિનંદન વિવેકભાઈકમલેશ પટેલના
પ્રણામ
http://kcpatel.wordpress.com/‘શબ્દસ્પર્શ’
-
સરસ આનન્દ અને બાલપન યાદ આવ્યુ થએન્ક્સ્ સુભાસ
-
THIS POEM IS NICE VERY NICE
-
really a nice collection
thank u so much for the immediate response
if u dont mind i will use this one in my book with your reference…Dr. prashant kariya
-
સુન્દર રચના
પાણીમાં છબછબિયાં કરીએ,
ડ્રાઉં-ડ્રાઉં મેઢક સાથે;
સૂરજનું કિરણ લઈ ચાલો
મેઘધનુની વાટે…
આભાર..
-
બાળપણની મસ્તી,નથી કઈ સસ્તી
બનવું પડે બાળક મળે નહીં અમસ્તી.
વિવેકભાઈ સરસ રચનાં છે. -
Trackback from Join us free on September 17, 2009 at 6:59 pm
viagra patent levitra


62 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/184/trackback