9 thoughts on “કુમારના પાનેથી…

  1. અમારા ખુબ ખુબ હાર્દિક અભિનંદન…ચાર ચાંદ લાગ્યા છે શબ્દો પર કે જે તમારા શ્વાસ છે..તો ઘણી ખમ્મા તે શ્વાસ ને…નિખાલસ પણે વ્હેંચવા માટે અભિનંદન..!!

  2. માનનિય ડો,વિવેકભાઇ

    આ રીવ્યુ કુમારમા વાચ્યો હતો અને સુદર વિવેચનનો આનન્દ માણ્યો હતો.

  3. કોઇ પણ કાવ્ય માટે ‘કુમાર’માં પ્રસિધ્ધ થવું એ આજે પણ ગૌરવ છે,તો કાવ્યસંગ્રહ માટે ‘કુમાર’માં અવલોકિત થવું તે તો સાતમા આસમાનમાં મહાલવા સમાન ઉત્સવ ગણાય.
    આપને આ પ્રસ્ંગે ખુબ ખુબ અભિન્ંદન અને આપની સાહિત્ય યાત્રા આમ જ તેના કાંઠાઓને ફળદ્રુપ બનાવતી આગળ વધતી રહે તેવી શુભેચ્છાઓ.

  4. પ્રિય વિવેકભાઈ,જય ક્રિશ્ન.અભિનન્દન.આપનિ રામ નવમિ શુભ હો.”કુમાર” મા તમારુ કાવ્ય પ્રસિધ્ધ
    થયુ એ પ્રસન્ન્તા નિ અમિરાત…તમારિ શાબ્દિક સફર સર્વોત્મ શિખર સર કરે એવિ મારિ દિલિ શુભ
    કામના.

  5. ખૂબ ખૂબ અભિનંદન. કટોકટ રાધેશ્યામીય રિવ્યુ. કવિની પંક્તિઓને જ હાર બનાવી કવિના ગળામાં પહેરાવવાનો કસબ આટલો પ્રોફેશનલી ભાગ્યેજ જોવા મળે!
    નીલમબહેન દોશીની જેમ આ આપણા બીજા બ્લોગર મિત્ર જે ઑનલાઈન અને પ્રિન્ટમિડિયામાં ગજબનું કાઠું કાઢી રહ્યાં છે. આપણે સહુ આ બાબતે હરખઘેલા જ હોઈએ.
    કવિના સંગ્રહો પણ યથોચિત પુરસ્કારોથી પોંખાય એની પ્રતિક્ષા….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *