ગમતાંનો કરીએ ગુલાલ…

કોઈ વાત ગમે અને મિત્રો સાથે એને વહેંચીએ નહીં તો એ વાતમાં ગમવા જેવું વળી શું ? એક સર્જકની દૃષ્ટિએ છેલ્લા બે મહિના ઘણા સારા ગયા. અલગ-અલગ પાંચ સામયિકોમાં આ સમયગાળા દરમિયાન પ્રકાશિત થયેલી આઠ રચનાઓને પ્રતિદિન એકના ધોરણે છેલ્લા આઠ દિવસમાં આજ પૉસ્ટ પર એક પછી એક upload કરી છે. મારા આનંદના ઈન્દ્રધનુના આ આઠ અલગ-અલગ રંગો છે પણ આ તમામ રંગ આપની હાજરી વિના સાવ ફિક્કાફસ્સ્ છે. આ તમામ રંગોમાં આપ અગાઉ તરબોળ થઈ જ ચૂક્યા છો… છતાં આ એક અઠવાડિયા માટે આવો, મારા આ સ્વાનંદને વિશ્વાનંદ બનાવી દઈએ…..

(“ગઝલવિશ્વ” : જુન ‘૦૭.                તંત્રી: શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, શ્રી અંકિત ત્રિવેદી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                            તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                       તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિ” : જુન ‘૦૭.                               તંત્રી: શ્રી મનોજકુમાર શાહ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં તથા અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                                 તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

******

(“કાવ્યસુષ્ટિ” : ફેબ્રુઆરી-માર્ચ ‘૦૭.                          તંત્રી: શ્રી સુરેશ વિરાણી)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિલોક” : મે-જુન ‘૦૭.                              તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ કાવ્ય આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો.)

*****

(“કવિતા”- જુન-જુલાઈ ‘૦૭.                             તંત્રી: સુરેશ દલાલ)
(આ રચના આપ અગાઉ અહીં વાંચી ચૂક્યા છો.)

50 thoughts on “ગમતાંનો કરીએ ગુલાલ…

  1. હૈયાની ભોંય હોય પોચી ને મબલખ તો ઉગ્યા કરે કૂંપળો તાજી
    બગડેલી બાજી યે હૂંફાળી હળવી ને દોસ્તોના દિલ રહે રાજી
    http://www.readsetu.wordpress.com

  2. મિત્ર,

    તારા આનંદમાં સહભાગી કરીને તેં મિત્રતાને ઉંચેરી કરી દીધી.

    સ્નેહ

  3. ગીતનો ‘કવિતામાં’ કિણકાર જાણી આનંદ થયો. ગમતાના ગુલાલ બદલ આભાર.

  4. વિવેકભાઈ,
    અભિનંદન,
    ‘કવિતા’ માં આ બીજી રચના…
    કવિ તરીકે નો બીજો પ્રમાણપત્રક…
    હવે કાવ્ય સંગ્રહ થી બહુ દૂરી નથી……

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  5. “2010 અથવા એ પહેલા….” આવું કંઇ યાદ આવે છે દોસ્ત ? ભુલી તો નથી ગયા ને ? !! 🙂

    ખૂબ ખૂબ અભિનંદન વિવેકભાઇ..!!

  6. khub khub abhinandan dr. saheb,
    bas have aa badhi j rachanao ne
    aaj rite , ek sathe ,
    ek sundar naam ane mukh pusth vadi pustak ma vanchvani ichha chhe

  7. હા, હું ચેતનભાઈ સાથે સંમત છું… શ.છે.શ્વા.મા. ને સંગ્રહિત કરવાનો સમય બહુ દૂર નથી. ઓલ ધ બેસ્ટ !

  8. હું સમયની પાર વિસ્તરતો રહું
    તું અનાગત થઇ મને મળતી રહે…

    અત્યંત ગમ્યું..

    અને ‘સ્વપ્ન’ જેવા સુંવાળા શબ્દ સાથે ‘અડફેટ’ જેવો બરછટ શબ્દ ન ગમ્યો…
    http://www.readsetu.wordpress.com

  9. “કહેવું ન હોય તો ન કહેવાની છૂટ”

    આ ‘છૂટ’ શબ્દ ભુલાવામાં નાખે.. છટકાળો છે

    ‘છૂટ આપો’ એનો અર્થ એમ કે છૂટ ન પણ આપો…

    બંને સાથે જ જોડાયેલા છે ને ….આટલું બંધન…

  10. મેં આપેલાં બીરુદ અને ભાખેલી ભાવી-વાણી તમે થોડી…ક ઠુકરીવી હતી યાદ છે ?! મને જોકે શંકા જ નહોતી !

    સર્જકને સાત શું, આઠ રંગોય ઓછા પડે. હવે કાવ્યસંગ્રહથી ઓછું કશું જ ન ખપે. અનેકરંગી [કાવ્ય-ગઝલ-ગીત-હાઈકુ] અને બહુઆયામી બનો.

    સ્વાગત અને શુભેચ્છાઓ !!

  11. Excellent!

    As Lyman Frank Baum would say, “Somewhere over the rainbow, skies are blue, and the dreams that you dare to dream really do come true”

  12. I know the editors of the magazines-So this is remarkable-All 8 Kruti-are very good- You are a leading poet of Gujarat=

  13. (અરે, લાસ્ટ વીકની મારી કોમેંટને કેમ ખાઈ ગયા વિવેક? ચાલો, ફરી નવી જ મૂકી દઉ છું. 🙂 )

    ખૂબ ખૂબ અભિનંદન દોસ્ત!! તમારા સ્વાનંદનાં આઠમાં રંગમાં તો અમેય રંગાઈ ગયા છીએ… અને એને અહીં મિત્રાનંદ બનાવ્યો એ તો ઘણું જ ગમ્યું! અને હજી તો નવમો, દસમો…સો મો…. એમ ઘણાં નવા રંગો ફૂટ્યા જ કરશે એની તો ખાત્રી છે જ!!

    એટલે હવે હું તમને મારું સરનામું પણ મોકલી જ આપું ને? તમે તમારી બુક પાર્સલ કરી શકો એ માટે… 🙂

  14. Phool bankar muskarana hum jante hain,
    muskura ke bhi gum bhulana hum jante hain,
    Milkar log khush hote hain to kya hua ?
    Bina mile rishte nibhana hum jante hai.

  15. Is kadar na har baat yaro se pucho,
    jo baat raaz ki ho isharo se pucho.
    Lehro se khelna to samandar ka saukh hai,
    lagti hai chot kaisi kinaro se pucho.

  16. Kyo marte ho kisi bewafa ke liye,
    Do gaz zamin nahi milegi dafan ke liye.
    Marna hai to mar Desh-e-Watan ke liye,
    Hasina bhi dupatta utar degi tere kafan ke liye.

  17. ડો. વિવેક,

    હાર્દિક અભિનંદન… ખુબ ખુબ આગળ વધો અને ગુજરાતીનુ ગૌરવ વધારતા રહો

    રાજીવ

  18. Dear dr. Vivek

    Thanks for forwarding your message. I can feel there is a good thought in those Gujarathi lines. But, I am not able to read it. I would suggest that u forward a translated English version so that evrybody appreciates good thoughs.

    Anuradha

  19. ઈંદ્રધનુષનાં આઠ રંગ બતાવી મેઘધનુષની પરિભાષા બદલી નાખી આપે.
    ડૉક્ટર રહ્યાને એટલે.

  20. evi kavita na lakho ke haiyu have haath ma nathi,
    mahefil chhe dostoni, aa koi nani suni vaat nathi.

    take care
    dear dr. vivek tailor,

    bye with love
    from vinod

  21. ‘‘બગડેલા સંબંધનું શું‘‘ એ રચના મને ખૂબ ન ગમી. ખરેખર આ૫‍ની આ વેબસાઇટ રંગ જમાવે છે. આ૫ની આ વેબસાઇટ માટે મારી અંતઃકરણપૂર્વક શુભેચ્‍છા.

  22. DR.VIVEK,
    ABHINANDAN…
    read my gazal in ‘GAZAL VISHV’ JUNE 2007. & BUDHDHI PRAKASH JULY 2007.

    READ ABOUNT ME IN JANSATA OF 12/08/2007 WRITTEN BY RADHESHYAM SHARMA IN HIS COLUMN ‘SAKSHARJAN TO…’

    LET ME KHOW YOUR OPINION ABOUT ME AND MY GAZALS.

  23. all poems r really too good ..goin gr8 like a shining star…i like de poem bagdela sambandh nu su …EXCELLENT JOB..

  24. ડો. વિવેક પાસેથી આપણી અપેક્ષાઓ વધતી જ જવાની. તમે બીજા કાવ્યપ્રકાર અજમાવો તે ગમશે, પણ તમારી ગઝલ યાત્રાને ભોગે નહીં.

    ગુજરાતી ભાષાને ધોધમાર વરસી શકે તેવા એક યુવાન ગઝલકારની તાતી જરૂર છે. ઉત્તરોત્તર પ્રગતિ માટે અભિનંદન, દોસ્ત!

    શુભેચ્છાઓ હંમેશા તમારી સાથે છે. …….. … … .. હરીશ દવે અમદાવાદ

  25. અહીં પ્રતિભાવ આપનાર તથા ઈ-મેઈલ અને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવનાર તમામ સહૃદય મિત્રો અને વડીલોનો હું સદૈવ ઋણી રહીશ. આપની શુભેચ્છાઓ એ જ મારું સાચું પ્રેરક બળ છે. જ્યાં સુધી કાવ્યસંગ્રહની વાત છે, મારા મતે દિલ્હી હજી ઘણું દૂર છે. 2010ની સાલ મારું પ્રથમ ધ્યેય છે, પણ એમાંય વિલંબ શક્ય છે…

    ફરી એક વાર સૌનો ખૂબ ખૂબ આભાર…!

  26. Vivekbhai,
    Kavysangra hovo ke bahar padvo ae milestone hoi shake pan manjil nahi tamari.
    Tamara kavyo ma rangata javu jane majburi jevu thai padyu chhe.

    Aabhar Bhai…

  27. ATI SUNDER, DAREK PANKTI MARMBHED CHHE, VANCHVAMA KHUB SARAL PAN SAMAJAVA JAYE TO TETLI J AGHARI,
    kHUB SUNDER….. KHAREKHAR…
    GHAZAL, PAPA ANE BAGDELA SAMBHAND VANCHI NE DIL BHARAI AVYU…
    HU TAMARA COLUM NI REGULAR VANCHAK KHARI PAN AJE KAIK LAKHVA PAR MAJBUR KARE AVI KRUTIO NE BIRDAVYA VAGAR NA REHVAYU….
    HVE TAMNE PRATYAKSH SAMBHALVANU MAN THAY CHHE…
    TO AMNE MUMBAI VASI O NE KYARE LHAVO AAPVANI ICHHA CHHE?

  28. દિવાલ કવિતા મને બહુ જ ગમિ. અને આમ પ્ન મને પપ્પા આવે એ કવિતા ગમે જ …..

Leave a Reply to Dipen Cancel reply

Your email address will not be published. Required fields are marked *