Comments on: છંદ-દોષ કે પછી ?

By: મીના છેડા
વાહ!!!

By: Sapana
આભાર વિવેક’

આજે થોડુ છંદનુ ગ્યાન મળ્યુ. સમજમાં પણ આવ્યુ. બુકમાર્ક કરુ છુ.

આભાર્

By: વિવેક
થોડા બીજા ઉદાહરણ પણ:

સ્વપ્નમાં પણ જે કદી આવ્યા નહિ

ઉમ્રભર યાદ આવશે નહોતી ખબર !(અદી મિર્ઝા)

અહીં ‘યાદ’નો ‘દ’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

ન ધરા સુધી ન ગગન સુધી, નહિ ઉન્નતિ, ન પતન સુધી

અહીં આપણે તો જવું હતું ફકત એકમેકનાં મન સુધી. (ગની દહીંવાલા)

અહીં ‘ફકત’નો ‘ત’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી

કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી (ગની દહીંવાલા)

અહીં ‘ખુદ’નો ‘દ’ પાછળ આવતા સ્વર ‘ઈ’ સાથે સંયોજાયો છે.

પરિચય કોઈથી પણ ખાસ ના સાધી શક્યો છું હું,

મુલાકાત આમ તો સહુ દેવતાની લઈને આવ્યો છું. (અમૃત ઘાયલ)

અહીં ‘મુલાકાત’નો ‘ત’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

સિતારા સાંભળે છે શાંતચિત્તે રાતભર ‘ઘાયલ’,

ઉદાસ આંખો મહીં એવી કહાની લઈને આવ્યો છું. (અમૃત ઘાયલ)

અહીં ‘ઉદાસ’નો ‘સ’ પાછળ આવતા સ્વર ‘આં’ સાથે સંયોજાયો છે.

વધે છે દુઃખના બોજા સાથ એક ઉપકારનો બોજો,

બતાવે છે મનુષ્યો એ દશા સારી નથી હોતી. (બેફામ)

અહીં ‘એક’નો ‘ક’ પાછળ આવતા સ્વર ‘ઉ’ સાથે સંયોજાયો છે.

કદાચ એથી જ મારામાંથી હું નીકળી નથી શક્તો,

બિડાયેલાં હશે કંઈ કેટલાંયે દ્વાર મારામાં. (બેફામ)

અહીં ‘કદાચ’નો ‘ચ’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,

અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. (મરીઝ)

અહીં ‘પાસ’નો ‘સ’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

સુરાથી લઈને મેં કોશિશ કરી નમાઝ સુધી,

પણ એક સરખી કશામાં મજા નથી મળતી. (મરીઝ)

અહીં ‘પણ’નો ‘ણ’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

કલંક એમાં કોઈ લાગે નહિ સંભાળતો રહેજે,

કે આ જીવન નથી તારું કે જેને તું વિતાવે છે. (મરીઝ)

અહીં ‘કલંક’નો ‘ક’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

ઉપેક્ષામાં નહીં તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ,

મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એ કે એની રજાનો અનુભવ (જવાહર બક્ષી)

અહીં ‘સિવાય’નો ‘ય’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

By: raeesh maniar
Nice study. Accept my compliments for spreading correct information.

By: વિવેક
आप ने याद दिलाया तो मुझे याद आया,

कि मेरे दिल पे पडा था कोई गम का साया । (मज़रुह सुलतानपुरी)

અહીં ‘याद’નો ‘द’ પાછળના સ્વર ‘आ’ સાથે સંયોજાયો છે.

खडे हुए थे अलावों की आँच लेने को,

सब अपनी-अपनी हथेली जला के बैठ गए । (दुष्यन्तकुमार)

અહીં ‘सब’નો ‘ब’ પાછળના સ્વર ‘अ’ સાથે સંયોજાયો છે.

ધન્ય મારા પાપોને, મેળવી તો દે છે એ;

કોઈપણ બહાનાથી, એક ન એક અવતારે. (શૂન્ય પાલનપુરી)

અહીં “એક ન એક” માં ‘ન’ પાછળના સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

કેટલી સંકડામણોમાં સ્થિર થઈને રહી ગયો,

આ મરીઝ એવો શખ્સ, પોતાનામાં જે બંધાય ના. (મરીઝ)

અહીં ‘મરીઝ’નો ‘ઝ’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

સરકી ગયા છે પગ તળેથી જ્ઞાનના ઢૂવા

છું સ્થિર ભૂમિ પર આજ, કશું જાણતો નથી.(રઈશ મનીઆર)

અહીં ‘પર’નો ‘ર’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

કે અનુભૂતિનો સૂસવાટો થયો,

ત્યાં જ આ પત્તાનો મહેલ ઊડી ગયો.(અદમ ટંકારવી)

અહીં ‘મહેલ’નો ‘લ’ પાછળ આવતા સ્વર ‘ઊ’ સાથે સંયોજાયો છે.

વરસાદ છલોછલ અને તડકો ય તસોતસ,

વાજ આવી ગયાં વૃક્ષો  યે વગડાની તરસથી. (ભગવતીકુમાર શર્મા)

અહીં ‘વાજ’નો ‘જ’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

ભીની હવા, સુગંધ કે ઝરમરને શું કરું ?

લખવા કવિતા યાદ પણ એકાદ જોઈએ. (ભગવતીકુમાર શર્મા)

અહીં ‘પણ’નો ‘ણ’ પાછળ આવતા સ્વર ‘એ’ સાથે સંયોજાયો છે.

અવાક્ થઈને જે બેઠા છે તે ફરિશ્તા છે,

અવાજ અવાજ કરે છે તે સર્વ બોદા છે. (ભગવતીકુમાર શર્મા)

અહીં ‘અવાજ’નો ‘જ’ પાછળ આવતા સ્વર ‘અ’ સાથે સંયોજાયો છે.

દીધું’તું વચન તેં : ‘વસન્ત આવશે’,

હથેળીમાં ફૂલો ઊગે છે જ ક્યાં? (ભગવતીકુમાર શર્મા)

અહીં ‘વસન્ત’નો ‘ત’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

બે ઘડી આ ગઝલ ગમી તો બસ,

દોસ્ત અહીં થાવું છે અમર કોને.(મનોજ ખંડેરિયા)

અહીં ‘દોસ્ત’નો ‘ત’ પાછળ આવતા સ્વર ‘અ’ સાથે સંયોજાયો છે.

By: KAVI
Thanks Vivek,

would like to know more about such cases.

thnak u for making me aware about

-KAVI

By: Chirag Patel
મારા જેવા નવશીખીયા માટે ખુબ જ ઉપયોગી માહીતી!

By: વિવેક
થોડા અન્ય ઉદાહરણ પણ જડ્યા છે:

वो कोई दोस्त था अच्छे दिनों का,

जो पिछली रात से याद आ रहा है । (नासिर)

અહીં ‘याद’નો ‘द’ પાછળના સ્વર ‘आ’ સાથે સંયોજાયો છે.

दिल-ए-नादाँ तुझे हुआ क्या है ?

आखिर ईस दर्द की दवा क्या है ? (गालिब)

અહીં ‘आखिर’નો ‘र’ પાછળના સ્વર ‘ई’ સાથે સંયોજાયો છે.

અંતરિક્ષ આખું જ એણે એશથી ઓઢ્યું સજનવા,

વક્ષ મધ્યે જે વિરહવ્યાકુલ મન પોઢ્યું સજનવા. (મુકુલ ચોક્સી)

અહીં ‘અંતરિક્ષ’નો ‘ક્ષ’ પાછળના સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

ક્યાંક કત્લેઆમ, ક્યાંક આરામ ફરમાવો સજનવા,

બેમાંથી શેમાં છે મારું નામ ! ફરમાવો સજનવા. (મુકુલ ચોક્સી)

અહીં ‘ક્યાંક’નો ‘ક’ પાછળ આવતા સ્વર ‘આ’ સાથે સંયોજાયો છે.

By: hemantpunekar
પ્રિય વિવેકભાઈ,

આ છૂટ અંગેના થોડાક ઉદાહરણો જોયા હતાં પણ આટલા બધા ઉદાહરણો સાથેનો લેખ વાંચીને મજા પડી ગઈ. ઊર્મિ અને પરેશની વાત સાચી છે. અમારા જેવા વિદ્યાર્થીઓ માટે મહિને એકાદ બે વાર આવા લેખ લખતા જ રહો તો અમને ખૂબ લાભ થશે.

હેમંત

By: paresh
that also my request…એક સૂચન: મહિનામાં કમ સે કમ એક-બે વાર આવો પાઠ ભણાવવાનું રાખો તો??)