![]()
(પ્રકાશ, પાણી અને પ્રકૃતિ…. …૦૪-૦૩-૨૦૦૭)
આમ પૂછો તો કારણ કાંઈ નહીં, ને આમ પૂછો તો ‘કારણ નહીં જ આપું, કારણ મને ગમે છે’… કારણ ગમે તે હોય, પણ હું લઈ રહ્યો છું એક નાનકડો વિરામ… ઘણું ચાલ્યો, થોડો થાક ખાઈ લેવાનું ગમશે… થોડો વખત તમને પણ મારા દે-માર ઈ-મેઈલમાંથી છૂટકારો મળશે… પણ યાદ રહે, આ અલ્પવિરામ છે, પૂર્ણવિરામ નહીં ! ફરી મળીશું, આજ સ્થળે… આજ સરનામે… અને આજ રીતે…
-વિવેક મનહર ટેલર
-
ok but pacha avva no time to apo saheb
-
પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય છે.
પૃથ્વી મારી રમ્ય છે.-નરેન્દ્ર મોદી
-
પ્રીય વીવેકભાઇ,
અચાનક આમ ચાલી જવાય તે વળી..?
ઠીક છે,ઘરના સમજી માફ કર્યા. જલ્દી
આવજો બાપલા..રાહ જોઈશ.
સુનીલ શાહ -
sir canu give some time mean when u back…so we wait that day
-
સર, તમારા દે-માર ઈ-મેલ વિના તો મેઈલ બોક્સ સુનુ લાગે, તમારુ અલ્પવિરામ જલ્દી પુરુ થાવુ જોઈએ,
-
ડો. વિવેક,
અનેક મધમાખીઓ મહિનાઓ સુધી મહેનત કરે ત્યારે થોડુ મધ ભેગુ કરી શકે છે અને તે કોઈ એકાદ માનવીને તૃપ્ત કરી શકે…!
અહી તો બિલકુલ ઉંધુ છે કે ફક્ત એકજ મધમાખી છે કે જે ફુલો અને લાગણીઓનો રસ-સંચય કરીને અમારી સામે ધર્યા કરે છે. અને તે રસના ચાહકો અગણીત છે તો તે મધમાખીને કેટલુ કષ્ટ પડતુ હશે તે હું સમજી શકુ છું.
તમે થોડો આરામ ફરમાવો… પણ જોજો રખે ને અમને ભુલી જતા… હજી અમારી તરસ છીપાઈ નથી…! અમે રાહ જોઈ રહ્યા છીએ.
બ્લોગ વેકેશન બરાબર ઉજવજો.
-રાજીવ
-
પણ મારે મારા મન પર હાવી થઈ ગયેલા બ્લૉગથી મુક્ત થોડા શ્વાસ લેવા છે….
This is what is the essence of a true poet and true poety.
Creativity is not a factory or a news paper column.Vikekbhai take your time and flourish with new threads.
-
ek nava utsaahathi avo…welcome..we r waiting
-
Dear Vivekbhai
Vivekpurvak raja aapwa ma aave chhe………
…….subject to SAMAYSAR ( VIVEKPURVAK ) pacha aawvana ho to raja…..
Have a ANANDIT vacation
Anand
-
wow, its great, aa tarikh ni raah joishu.
-
wow nice 2 meet new jems bond and nice date
-
Hello Everbody
I just became a member of this forum
Great job by the admin, mods and seriously every member around.
Yesterday I read that there is a treatment for diabetes on http://www.healthcaredaily.org
Can diabetes seriously be cured? The source looks like a reliable healthcare news websiteHas anyone tried beating diabetes this way?
Thanks
Boxshovopsgop


26 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/161/trackback