Comments on: ચાંદની

By: manish hirani
હુ બહુજ ખુસ થયો તમારિ આ કવિતા   i can’t write gujrati more

but my girlfriend name is chandni   i am very impress for this poim

thank’s

send me mail this type poime pls

By: mohammedali
तुम शबे महताब हो नगे न बेठो बाम पर,

चांदनी पर जायेगी मेला बदन हो जायेगा.

__अग्नात

बाम=झरूखो

_मोहंमदाली.वफा’

By: Jugalkishor
તમારા રસ્તે નીકળતાં નીકળતાંમાં ભીંજાઈ જ જવાય છે. ગઝલો આટલી ક્યારેય માણી ન’તી.

તમારું સ્ટેથોસ્કોપ ગઝબની ધક્ ધક્ પકડે  છે !

તમારાં આ ‘પ્રિસ્ક્રિપ્શન્સ’ ટોનિક-શાં  ઝકડે છે !

By: Dr. Dinesh O. Shah
પ્રિય વિવેકભાઇ,

આ ચાંદની ઉપરની તમારી કવિતા ખુબ ગમી. તેની એક પંક્તિ મારા જીવનના સાત વષોઁ  (૨૦૦૦ થી ૨૦૦૭ )બહુ એક્યુરેટલી વર્ણવે છે. મારા જીવનસાથીના જન્મદિવસે મેં ચાંદની સરખામણી આપી આ પંક્તિ લખેલી.

હે ગોરી તારા પાંપણના પલકારે, હે ગોરી તારા નયણાના ઝબકારે, હે ગોરી તારા શમણાના શણગારે..

આ હૈયુ મારુ હેલે ચડે, ઓ મારુ હૈયુ હેલે ચડે..

અષાઢી વાદળાને મેહુલિઓ ગાજતો, મનનો મયુર મારો મસ્ત બની નાચતો,

શરમાતી ગોરી તારો ઘુંઘટ ઉઠાવતો, ચાંદલીયો આજતો તુજથી શરમાતો……હે ગોરી તારા..

ઓગસ્ટ ૨૦૦૦ માં સાથી દેવલોક ગયા. ત્યાર પછીના સાત વરસ તમારી નીચેની પંક્તી બહુ એક્યુરેટલી રજુ કરે છે.

આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,

ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?

મારુ “ગોરી તારા” ગીત મનહર ઉધાસ અને હંસા દવે એ ભારતિય વિદ્યાભવનમાં મુંબાઇમાં ૧૯૮૬ માં ગયેલું.

Vivekbhai, no words can truly convey my admiration for your talent, sensitivity,  choice of words, innovation of thoughts and pure poetry that pours out of your poems, gazals etc. Good luck and May God help you to continue these contributions!

Dinesh O. Shah, Ph.D.

By: chetan framewala
ચાંદની,

કેટલી મદહોશ લાગે ચાંદની,

પ્રેમનો આગોશ લાગે ચાંદની.

સીરમીટી જંગલે હું રીબતો!

લીલા પાને ઓશ લાગે ચાંદની..

જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

By: Neela Kadakia
good

By: વિવેક
ચિરાગભાઈ,

ગઝલના છંદોને લગતું ઓન-લાઈન પુસ્તક લઈને અમે -હું અને ધવલ- થોડા વખતમાં આવી જ રહ્યા છીએ…

By: chetu
આ અમાવસ બારમાસી થઈ મને પીડી રહી,

ચાંદ સમ તું ગઈ એ દિ’થી ક્યાં ઊગે છે ચાંદની ?!

શ્વાસમા મુજ તેજનો લય થઈ ગઝલ રેલાય છે,

જ્યારે-જ્યારે શબ્દને મારા અડે છે ચાંદની.

very nice words..

By: nilam doshi
સુન્દર ગઝલ..સુન્દર ચિત્ર સાથે.

By: Radhika
very good

સુધારો પણ ગમ્યો