Comments on: બગડેલા સંબંધનું શું?

By: manvant patel
બીજુઁ તો કાઁઇ નહીઁ પણ…..

“તમે બહુ જ યાદ આવો છો ! “

By: બગડેલા સંબંધનું શું? « Bina ’s weblog / બીનાનો વેબ્લોગ
[...] -વિવેક મનહર ટેલર [...]

By: Sanjay Morvadiya
સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,

સાથી ના સાથ છૂટી જાય છે,

આંખ માંથી આંસુ વહી જાય છે,

જીવન મા મળે છે ઘણા લોકો,

યાદ બહુ થોડા રહી જાય છે !

By: dipti 'shama'
વિવેકભાઈ, હું પણ કેટલી પાગલ છું કે આજે જ તમારી સાઈટ જોવામાં આવી, પણ આભાર પ્રભુનો કે આજે જોવામાં આવી. તમારા શબ્દો સાચે જ તમારાં શ્વાસ લાગે છે, તે વિના તેમાં આટલી બધી સચ્ચાઈ અને આટલી સાહજકતા ક્યાંથી ભળે? તમારી રચનાઓ એક-મેકથી ચઢિયાતી છે, કહેવામાં અતિશયોક્તિ નથી લાગતી.

By: kinjal shah
hi,

i dont know more abt u but excelant and i m also writer not famous but here just 2 lines to write u,

sambandho na vamal ma fasayo chu,

kem kahu ke azad desh no jhayo chu…….jal

By: gaurav
vaah  અરે સાહેબ  વાહ વાહ અરે વાહ (મને લાગે છે પુરતુ નથી)

“દફનાવી દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?”

By: sagarika
વાહ્, dr. poet વાહ્,  “મળી શકો એ પહેલાં છૂટા પડો એવા સગપણનું નામ બીજું ‘હું’?”

“દફનાવી  દઈએ બધું મળી સમજીને પછી ઊગે એ કૂંપળનું શું?”                વાંચતા વાંચતા જ ગવાવા માંડે.     ગઝલ વધુ સારી લખો છો કે ગીત તે નક્કી કરવું મુશ્કેલ છે.

By: nilam doshi
આંખોના પાદરમાં કૂવા છલકાય કેમ?

ખૂબ સરસ.અભિનન્દન.

હવે પ્રતીક્ષા પુસ્તકની.

તબીબોનું કવિ સન્મેલન..

અમે પણ માણ્યું આપ સંગાથે.

આભાર

By: pravina kadakia
બગડેલાં સંબધનું શુ?

ફાટી ગયેલા દૂધનું શું?

ટૂટી ગયેલા કાચનું શુ?

છૂટી ગયેલા સાથ નું શું?

આ તો પૂછું અમથુ અમસ્તુ.

By: Mr. Weepul Ranjan
thanx vivekbhai….

” Manavi Kyarey teno bhutkal bhuli nathi sakto,

bhutakal na vadalo humesha dimagna smrutipat na bandh darwaja par takora marta rahe chhe”. nice….

thanx a lot..