લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…

(અમે…..             …ટ્રાઈપોડની આંખે, ડીગ, ૦૬-૧૨-૨૦૦૬)
(૨૬-૦૧-૧૯૯૭ થી ૨૬-૦૧-૨૦૦૭)

આ હાથ હાથમાં લીધો ને વર્ષ થ્યાં છે દસ,
પહેલા દિવસની છે છતાં અકબંધ એ તરસ;
દસ વર્ષમાં દસ આપદા વેઠી ભલે તો પણ,
જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !

-વિવેક મનહર ટેલર

13 thoughts on “લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર…

 1. વ્હાલા વિવેકભાઇ અને વૈશાલીબેન,
  લગ્નજીવનની દસમી વર્ષગાંઠ પર મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… 🙂

  Wishing you Many Many Happy Returns of the Day… !!!

 2. Dear Vivekbhai and Vaishaliben,
  WISH U A MANY MANY HAPPY RETURNS OF THE DAY……….MAY THIS YEAR BRING SUCCESS IN UR LIFE AND JOY IN OTHERS LIFE BY U…
  Warm Regards,
  Saupriya Solanki
  CQU, Rockhampton, Australia
  saupriya_123@yahoo.com

 3. પ્રિય મિત્ર વિવેક અને વૈશાલી,

  લગ્નજીવનનો મુગ્ધ દશકો ખુબ ખુબ મુબારક હો! (અમારો દશકો ગયા વર્ષે પુરો થયો હતો!) આવી જ રીતે વિતતા જતા દરેક વર્ષો અને દશકાઓ વધુ ને વધુ મુગ્ધ અને પ્રેમાળ બનતા રહે, એવી અંતરથી શુભેચ્છાઓ!

  સસ્નેહ…

 4. Dear Vivekbhai & Vaishaliji

  Congratulations for the completion of a lovely decade of marital bliss…May Almighty continue to shower his choicest blessings on the special couple….

 5. વિવેકભાઈ અને વૈશાલી બહેન,
  ખુબ ખુબ અભિનંદન …….

  દસ વર્ષ વિત્યાં સજોડે છે વધાઈ
  બ્રોન્ઝ, સિલ્વર ,ગોલ્ડ થાશે છે દુઆ ઈ,
  શ્વાસમાં શબ્દો સદા ભરતા રહો ને
  હો ગઝલ દુનિયા મહીં તમ બાદશાહી…

  જય ગુર્જરી
  ચેતન ફ્રેમવાલા

 6. વિવેક અને વૈશાલી,

  લગ્નજીવનની દશમી વર્ષગાંઠ મુબારક…!
  ૨૬ જાન્યુઆરી ૨૦૦૦, ના રોજ મારા પણ લગ્ન હતા અને અમે પણ તમારી સાથે લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ ઉજવી…!

  મારા લગ્નના દિવસે ગુજરાતમાં ભુકંપ આવ્યો હતો… ખુબ યાદગાર દિવસ છે તે મારા માટે બહુ બધિ રીતે…!

  રાજીવ

 7. હવે દસ નહિ અગિયાર થયા છે છતાં મુકતકની તાજગી હજી એજ છે. સો વરસ સુધી પણ નહી કરમાય્ તમારી રચનાઓનો અભ્યાસ કરતો રહું છું -વિધ્યાર્થીની જેમ. તમારી ગઝલો આધુનિક ગુજરાતી ગઝલોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે-

 8. આવો જ પ્રેમ બની રહે વરસોવરસ………એવી શુભકામના ડબ્બ્લ વી ને

Comments are closed.