Comments on: તે હતી ગઝલ

By: વિવેક
આભાર, હરદ્વારભાઈ!!

By: hardwar
વાહ મજા પડી ગઇ…. ખુદ કરે કલમ ઔર જ્યદા……! હરદ્વાર ગોસ્વામી

By: arth
so good

By: Malhar
Its gooddddddd…………….

By: Chetan framewala
વિવેકભાઈ ,

ઝાકળ પડ્યું છે શબ્દનું જીવતરના ફૂલ પર,

ભીની થયેલી ખુશ્બૂને સૌએ કહી ગઝલ.

સુંદર..

ખલિલ ધનતેજવી ની એક પંક્તિ યાદ આવી

” એથી નાજુક સ્પર્ષ બીજો હોય શું…

મને પાણી નાં પરપોટા ને અડતાં આવડી ગ્યું છે…..

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,

લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

વાહ ક્યા બાત હૈ…………….

જય ગુર્જરી

ચેતન ફ્રેમવાલા

By: Rakes Rathwa
excellent, Fabulus…,superb…

read in guj;

kahu su  kharab e keva che!

puch  ghaa ne  e gulab keva che!

By: Radhika
ડોક્ટર સાહેબ, મને તો આ શેર ખુબ જ ગમ્યો,

મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,

લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

એ બે વાત મા ઘણે ફરક છે

કોઈકના નામ લઈ ઉંડો શ્વાસ લેવામાં અને કોઈકના નામ લઈ ઉંડો નીસાસો નાખવામા

અને એ બે અલગ અલગ વાત ને  સમજાવવી અઘરી ખરી…

જેમાની એક વાત તો ડોક્ટર સાહેબે અહી આસાની થી સમજાવી દીધી

કોઈકના નામ લઈ ઉંડો શ્વાસ લઈએ તો ખરેખર આવુ જ કઈક થતુ હશે

લોહીના પાને-પાને એ નામની ગઝલ ઉભરતી હશે…..

By: lalitkumar
thanks

By: અમિત પિસાવાડિયા
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,

લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.

સરસ…

By: Vijay
ધરબી હતી મેં જાત પ્રતીક્ષાની ભોંયમાં,

અણસાર થઈ કૂંપળ જે ફૂટી તે હતી ગઝલ.

વાહ! વિવેક્ભાઇ!