(તીખી નજર… …રણથંભોર, 03-12-2006)
હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?
હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.
તારા વગરની જિંદગીની વાત છે,
લઉં શ્વાસ તો પણ લાગે કે શ્વસતો નથી.
મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.
હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…
જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.
થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.
- વિવેક મનહર ટેલર
-
Bahot Khoob doc.
-
હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…હવે તો વિવેક, તારી ગઝલોમાં ગણિત પણ આવવા માંડ્યું! શૂન્યથી ભાગાકારનો ગણિતમાં નિષેધ છે, કારણકે તેમાં ભાગ પાડવાના જ હોતા નથી અને માટે તે ક્રિયા અનંત સમય સુધી ચાલી શકે છે!
જો કોઇ ભાગ જ ન પાડીએ (અદ્વૈત ?) તો અનંત સાથે એકરૂપતા મણાય ! પછી આપણો હું ક્યાંથી બચે? કાશ ! આપણે આવો ભાગાકાર કરી શકીએ.
આ તો મારી ‘અંતરની વાણી’ માટે સરસ વિષય મળી ગયો.
એકે એક શેર અફલાતૂન છે. હવે તારું પ્રથમ પુસ્તક બહાર પાડવાનો સમય પાકી ગયો છે, દોસ્ત ! આવી ગઝલો જો સ્વર બધ્ધ થાય તો સાંભળવાની કેવી મઝા આવે?
વાહ ! બહોત ખૂબ. -
This unicode font can not be installed on my pc.Kindly always send pdf file
-
બહુ સરસ રચના, રાહ જોવાની સળીયો નો માળો બનાવવા ની કલ્પના દાદ માગી લે છે. શૂન્ય થી અપૂર્ણ્ ને [જીવન ને] ભાગવા ની વાત! જીગર જોઇયે, દોસ્ત ! આફરીન.
-
હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.Realy as deep as the Sea……
-
very good.
-
Excellent
-
I dont have gujarati font in my PC, but i can say in english. it is an excellent matter for real life. O Vivek te to jivan ni reality batavi didhi. jivan no malo kyarey puro thato nathi. ek asha puri thay tyato biji ubhi thay chhe, ane divso vahi jay chhe. Vah…. vah..
-
મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.ના બને એવુ!!! ક્યાંક કશુક ખુટે છે!
કહે છે આ – દિલ ….
મિત્રોના વેશમા ફરતા લોકો એકલો જોઇ તને લુટ છે,
માળો ના બને, પણ કલ્પનાની પાંખ ફુટે છે…..…..હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…જીવનની શુન્યતાને મનમાં ના લાવ,
એના સ્મરણથી ચીત ભરેલુ,
શેષ કોઇ પણ બચતુ નથી,
પણ ઝઝુમવુ ક્યાં છે સહેલુ?
-
excellent!……ek ek sher ma pranvaayu bharelo chhey……..jeete raho………
-
??????????????????????????????????????????????????????????????????????????????
-
hu saro nathi…………………
-
મિત્ર વિવેક,
ઘણું કહેવું હોય છે ને છતાંય મૌન પોતાનું સામ્રાજ્ય ફેલાવી દે છે.
ઁમીના
-
“મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.”
This part of your poem is excellent and may apply to many.
I really appreciate your above thought.
All the Best!
Regards!
Amar J. Somvanshi,
ASM-Sertec(RPGLS),
Baroda. -
very good
-
too Good, very touching…. u got a awesome Mind man..! luv ya.. every Gujju proud of u man..
-
“મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.”બહું સરસ સમજાવી શકોછો. ખૂબ સરસ ગઝલ છે.
-
ABHINANADAN ! call me
-
laavya hata a phool pan dharta chuki gaya,
mari kabar upar a dupatto muki gaya !aavya nathi a chok olangi kadi a pan,
chhiye ame k saav ena ghar sudhi gaya!NINAD ADHYARU MOB.9374245200
EMAIL ADD. kavininadadhyarurajkot@yahoo.com -
aankh jyare aankh thi malti hashe,
ketali divaasali balati hashe !hu ahi khilti kali joya karu,
emni tya aankh ooghadti hashe !NINAD ADHYARU 9374245200
kavininadadhyarurajkot@yahoo.com -
dhandho na koi gamto,na nokari game chhe,
k jyarthi amone ek chhokari game chhe !aenoj ek chahero ghumya kare magaj ma,
na ghar mane game chhe, na osari game chhe !NINAD ADHYARU
kavininadadhyarurajkot@yahoo.com -
tame jo na ho to dafan thai javana,
sugandhi roomalo kafan thai javana,tame premthi sparsh amne karyo’to,
have a jagaa a jhakham thai javana.NINAD ADHYARU 9374245200
kavininadadhyarurajkot@yahoo.com -
thode sudhi jaine atki gaya hashe,
mari vichaar nakki samji gaya hashe,sapna ma kankuvarni kankotari lakhu,
manma ne man ma a pan parni gaya hashe !NINAD ADHYARU 9374245200
kavininadadhyarurajkot@yahoo.com -
kon jaane kon aavine lakhaavi jaay chhe,
kon aa dukhti amaari rag dabaavi jaay chhe.kon aa saara ane narasa na paade bhed ahi,
kon aa pinjar na popat ne padhaavi jaay chhe?NINAD ADHYARU 9374245200
kavininadadhyarurajkot@yahoo.com -
saat janam na sarwalama,
shu dekhaayu ajwalama ?ek patangu pilu-pilu ,
kanya shodhe varmalama!yaatra aakhar yaatra chhe bhai,
vaahan ma k pagpaalama!dariya jevi dariyo juo-
santaayo chhe pawalama!pyaas didhi to paani deshe,
shradhdha chhe ooparwalama!NINAD jau to kem jau ?
atvaayo chhu vachgalama!NINAD ADHYARU 9374245200
kavininadadhyarurajkot@yahoo.com -
there is some spelling mistakes in my gazals,if you not found the word pls ask me.
NINAD ADHYARU 9374245200
kavininadadhyarurajkot@yahoo.com -
khoob-khoob abhinandan dost!
-
પ્રિય નિનાદભાઈ,
આપના પ્રતિભાવ અને મનભાવન શેરોની રંગછોળથી ભીંજાવું ખૂબ ગમ્યું. બધા જ શેર ઘણા જ સુંદર છે. અને ‘ધંધો ન કોઈ ગમતો, ના નોકરી ગમે છે; કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે’વાળો શેર ચૌદ જાન્યુઆરીના દિવ્યભાસ્કર-રસરંગમાં ડૉ. શરદ ઠાકરની વાર્તાના શીર્ષક સ્વરૂપે તાજો જ માણ્યો હતો. અને આ આખી ગઝલ પણ બે દિવસ પહેલાં જ ‘ગઝલ ગરિમા 2002′માં વાંચી હતી. મારી અન્ય વેબસાઈટ ‘layastaro.com’ પર આપની કવિતા લઈને ટૂંક સમયમાં જ મળીશું. આભાર અને અભિનંદન !
-
aabhaar vivek !
-
tamaru post mailing address aapsho ?
-
live chat pan aavkarya chhe. charcha thashe to kaik navu upajshe !
-
Hi, Sir. It is a very nice gazal. Hu shunya thi jivan ne bhagu chhu…… ahh very touchy line. thank u.
-
JAY JAY GARVI GUJARAT
-
All,
I am a person with Personnel, Admin &IR department experience of more then 17 years with various Industries in various environment with use of Advanced computerized systems.
If u have any information pl. contact me…
Regards.
Mayur Baxi
BARODA
9825552489 -
I WANT SOME GUJRATI POEMS ON DIKARI(DOUGHER) FOR MARRAIG.WORDINGS IN GUJRATI FOR WADDING CARD.
-
Dikaro e pita no hath che pan dikrai e pita nu raday che atle jyre pita dkiari parnave che tyare e dkiri ne potanu raday api de che

46 comments
Comments feed for this article
Trackback link: http://vmtailor.com/archives/126/trackback