આમ ચાલે છે અમેરિકા…

અમેરિકાના ફોટોગ્રાફ્સનો એક ભાગ આપે અગાઉ માણ્યો. આજે આ બીજી કડીમાં અમેરિકામાં મારા કેમેરાની અડફેટે ચડી ગયેલી એવી કેટલીક વસ્તુઓ જે આખી દુનિયાને ફોજદારી લાકડીથી હંકારતા અમેરિકાને હંકારે છે…  આશા રાખું કે અલગ અલગ અંદાજમાં મારી સાથે આ બધા વાહનોમાં બેસીને અમેરિકા ફરવાનું આપ સહુને પણ ગમશે…

*

P5136947
(ઊંચે નીચે રાસ્તે ઔર મંઝિલ તેરી દૂર… )

*

P5065551
(જૂનું એટલું સોનું… વિન્ટેજ કાર! )

*

OLYMPUS DIGITAL CAMERA
(કભી તો મિલેગી, કહીં તો મિલેગી…           ….મારા દીકરાની ડ્રીમ કાર)

*

P1013744
(મનુભાઈની મોટર ચાલી પમ પમ પમ…          …લિમોઝીનનો ઠાઠ)

*

P5096309
(નગરને ગળી જતી ભીડ… )

*

P5157191
(સીધાં ગોડઝીલાના મોંઢામાં જ, હં કે…)

*

P5167244
(પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ… )

*

P5177530
(આપણી રગોનું લોહી લાલ, ન્યુ ર્કની રગોમાં પીળું…)

*

P5167281
(એની કોમેન્ટ્સ ?)

*

P5167445
(ન્યુ યૉર્ક શહેર બતાવું ચાલો… )

*

P5188225
(નાની તો નાની, પણ મારી ગાડી મને વહાલી…)

*

P1013343
(પંછી બનું, ઊડતી ફિરું, મસ્ત ગગનમેં… )

*

P5178141
(ઉડે ઉડે રે પતંગ મોરી ઉડે રે…)

*

બાકીના વાહનોની મુલાકાત આવતા અઠવાડિયે રાખીએ??

7 thoughts on “આમ ચાલે છે અમેરિકા…

  1. ખુબ સુન્દર ફોટોગ્રાફી!!!
    .અમેરીકાનું, બીજું નામ “મોટૉરીકા” ને બરાબર કેમેરામાં ઝડપ્યું છે ડોક્ટર સાહેબે….

  2. ચરૈવેતિના પથ ઉપર આ …
    સૂચિતાર્થો સાથેની છવિ પગલીઓ…
    પ્રવાસી સાથે જ લઈ જાય જોનારને…

    સુંદર.

Comments are closed.