અમેરિકા – ફોટોગ્રાફ્સ – ૧

આજે અમેરિકામાં ડેટ્રોઇટ અને શિકાગો પછી મારો ત્રીજો કાર્યક્રમ :

ન્યુ જર્સી

14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902

[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

****

****

અને, આજે કવિતાના બદલે મારા અમેરિકાના પ્રવાસના શરૂઆતના દિવસોની એક નાનકડી ઝલક…

*

OLYMPUS DIGITAL CAMERA
(કેમ ભાઈ, મારો ફોટો પાડતા પહેલાં મારી રજા લીધી? )

*

OLYMPUS DIGITAL CAMERA
(ગગનચુંબી મહાલયો…                 …ડેટ્રોઇટ ડાઉનટાઉન)

*

OLYMPUS DIGITAL CAMERA
(મૂલ્ય તારું શૂન્ય છે….                    …રિવર ફ્રંટ, ડેટ્રોઇટ ડાઉન ટાઉન)

*

OLYMPUS DIGITAL CAMERA
(અમે કતારબંધ ઊભા, હવે તો કોઈ વસંત દ્યો…..)

*

OLYMPUS DIGITAL CAMERA
(એક અકેલા ઇસ શહરમેં…             …રિવર ફ્રંટ, ડેટ્રોઇટ ડાઉન ટાઉન)

*

OLYMPUS DIGITAL CAMERA
(પારદર્શક કાચ થઈને આમ ક્યાં નીકળ્યા તમે? … જી.એમ. મોટર્સ)

*

OLYMPUS DIGITAL CAMERA
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો…                …બેલે આઇલેન્ડ)

*

OLYMPUS DIGITAL CAMERA
(સુરતમાં ગાંઠીયા, અમેરિકામાં પૉપકોર્ન !!)

*

OLYMPUS DIGITAL CAMERA
(મન મળી ગયું એની મેળે મેળામાં…              …બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ)

*

OLYMPUS DIGITAL CAMERA
(ગોરી… આ તું મલકે છે કે પછી રસ્તો…. )

*

OLYMPUS DIGITAL CAMERA
(કૂદવાને આતુર…                               …. સ્ટર્લિંગ હાઇટ્સ, ડેટ્રોઇટ)

25 thoughts on “અમેરિકા – ફોટોગ્રાફ્સ – ૧

 1. વાહ ભાઇ વાહ્
  શિયાળામા દોઢ ફૂટ સ્નોમાંથી નીકળતી ખીસકોલી ખૂવ સુંદત લાગે
  કુદરતનું વાતાવરણ સાચવનારા પંખીઓને આપણો ખોરાક આપવાની ના કહે છે પણ આપણે જ એની ટેવો ,સર્વાઇવલ તાકાત ઘટાડીએ છીએ!ન્યુજર્સીના દરિયા કીનારે તો કદાચ તમારો પીઝા પણ ઉપાડી જાય!વીસા હોય તો ડેટ્રોઇટ નદીને પાર કેનેડાના દ્રુશ્યો ખૂબ રમણિય લાગે…બીજા ફોટાની રાહ જોઇએ
  તમારો ૧૪મી પછી
  ૧૫મીએ અમારા મેરીલૅંડમા બપોરે૨.૩૦ નીચેના સ્થળે રસીકોને પધારવા વિનંતિ
  ૧૨૭૦૩ હોલમેન કોર્ટ
  ડર્નેસ ટાઉન
  એમ ડી
  ૨૦૮૭૮

 2. (સુરતમાં ગાંઠીયા, અમેરિકામાં પૉપકોર્ન !!)
  good one sahitya rotate in us what a marvelous chance to enjoy with gujrati !
  drpatel-salam sir

 3. હવે ફોતોગ્રાફિ માન તૈલર સાહેબ ને માનવા પદે

 4. Dr. Can You Ring the Bell?

  See the beauty
  It is your duty

  Hear the heart
  That is an art

  Smell the Rose
  Don’t doze

  Touch is a Touch
  It can be too much

  Taste the food
  You should

  Have good health
  Save the wealth

  Sounds make song
  That can be wrong

  -Gajendra

 5. લાજવાબ ….! વિવેકભાઇ……..
  વાહ ભાઇ વાહ્

 6. અદભુત!!! અત્યાર સુધી અમેરિકાને ગગનચુંબી ઈમારતો તરીકે જ જોયું છે કદાચ અમેરિકનોએ પણ આ સુંદરતા નથી જોઈ!!!!

 7. સુંદર, સરસ ફોટોગ્રાફ્સ છે.

  ગોરી… આ તું મલકે છે કે પછી રસ્તો…. ફોટો અને પંચ લાઈન બન્ને મસ્ત છે.

  સંજીવ પટેલ

 8. શ્રી વિવકભાઈ આપના શબ્દોંએ અમેરિકન ગુજૂઓને અફલાતુન આનંદ આપી રહા છો. તેથી નાચીજ હું આપણે નીચનું ભાષાંતર અર્પું છું.

  પ્રાણ રંગાયા છે,
  Life is colorful

  આકંઠ છલોછલ અંદર-બાહર દેહ-પ્રાણ રંગાયા છે,
  Inside and outside body parts became eventful
  તમે નથી પણ તમારા સ્મરણે થઈ રમમાણ રંગાયા છે.
  You are not here, still your memory is tormenting
  હવે નજર પર કે લક્ષ્ય ઉપર ચઢી શકે ન ઢોળ જ કોઈ,
  On sight or goal, I can’t sugar coat,
  તુજ રંગે આ ધનુષના લખ ચોર્યાસી બાણ રંગાયા છે.
  By your color treatment this bow (body) coated by 84000 arrows.
  અમારી ભીતર સતત બળે છે, અમારે હોળીનું શું છે કામ જ ?
  There is fire inside me, why need outside yearly bonfire (Holi)?
  અમારા શ્વાસો કયા અનલથી તમને શી જાણ, રંગાયા છે ?!
  I have pain in my heart, how you know “How much miss you”!
  ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
  Lot of people came and went; no one left hungry?
  ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
  By stoke of colored bush, even wise was painted
  અમારા શબ્દોને ખોદી કાઢો કે રગ-રગોને ચીરો અમારી,
  Dig my words, or make mark
  જડશે એ જ જેનાથી અમારા આણબાણ રંગાયા છે.
  Find it, why I have colorful life!
  -વિવેક મનહર ટેલર, Translated by Gajendra Kumar
  (૨૦-૦૩-૨૦૧૧) May 14th 2011

 9. વિવેક સર્
  પિક્ચર નિ નિચે લખેલિ પ્રાસ બહુજ સરસ જામિ ગયિ.

 10. બહુજ.સરસ…કલાત્મક ફોટોગ્રાફિ…

 11. ખરેખર જબરદસ્ત ! લાજવાબ ! તમારી દર્ષ્ટિનો કોઇ જવાબ નથી ! આભાર.

 12. ખુબ જ સરસ ફોટાઓ……! તારા કાર્યક્રમ નેી સફળતા માટે ખુબ જ અભિનન્દન્…ને આવનારા માટે ” best of luck…!” wish you happy journey to dear vaishali and beloved swayam.

 13. વિવેક કરો ભાઈ! ગોરી મલકે છે ત્યારે!

  ધાણી કે વાણી સુરતમાં ઉજાણી
  મેં તો ખાધી ભાઈ, ઉજાણીમાં વાની

  રતાળુની પુરી, આવો પુરો રંગોળી
  પોક ન મુક, આ ગોરી મલકે છે તારી

 14. ફોટા સાથે લ્ખાણ તો અદભુત ખઉબ સુદર્……..

Comments are closed.