અમેરિકા… હું આવી રહ્યો છું…

way to success (12X18)
(લિબર્ટી પાર્ક, ન્યુ જર્સી…                                 ….. નવેમ્બર, ૨૦૦૯)

*

ઘણા લાંબા સમયથી આ મુલાકાત અટવાયા કરતી હતી… વચ્ચે એકવાર ઊડતી મુલાકાત લેવાનું થયું પણ જે રીતે મારે અમેરિકા આવવાની ઇચ્છા હતી એ આ વખતે પૂરી થશે એમ લાગે છે… લગભગ દોઢ મહિનો અને અમેરિકાના અલગ-અલગ ખૂણાઓ અને ઢગલાબંધ મિત્રો સાથે મુલાકાત… અદભુત રોમાંચ અનુભવી રહ્યો છું…

અમેરિકાના મારા મિત્રો આ તારીખો નોંધી લે…  મારી આ શબ્દ-યાત્રાના સહભાગી થવા આપ સહુને મારું નેહભીનું નિમંત્રણ છે…

* * *

28/04 (ગુરુવાર) : મુંબઈ થી ડેટ્રોઇટ

01/05 (રવિવાર): કાર્યક્રમ (ડેટ્રોઇટ)
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]

*

07/05 (શનિવાર): કાર્યક્રમ (શિકાગો)
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

12/05 (ગુરુવાર): ડેટ્રોઇટથી ન્યુ જર્સી

14/05 (શનિવાર): કાર્યક્રમ (ન્યુ જર્સી)
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

*

19/05 (ગુરુવાર): ન્યુ જર્સીથી કેલિફોર્નિયા

21/05 (શનિવાર):
કાર્યક્રમ (સાન ફ્રાંસિસ્કો)
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે.
Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]

*

22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)

29/05 (રવિવાર) : લોસ એન્જેલિસથી ફ્લોરિડા (ઓર્લેન્ડો)

06/06 (સોમવાર) : ફ્લોરિડાથી હ્યુસ્ટન

09/06 (ગુરુવાર): હ્યુસ્ટનથી ભારત પરત…

* * *

આ બધા કાર્યક્રમમાં કવિ શ્રી રઈશ મનીઆર અને મોના નાયક મારા સાથી મિત્રો છે. અમેરિકામાં વસતા મિત્રો મારો સંપર્ક dr_vivektailor@yahoo.com અથવા 91-9824125355 પર કરી શકે છે..

*

skyline

(વિશ્વવિખ્યાત સ્કાય-લાઇન, ન્યુ યૉર્ક….            …નવેમ્બર, ૨૦૦૯)

53 thoughts on “અમેરિકા… હું આવી રહ્યો છું…

  1. સ્નેહશુભેચ્છાઓ

    મેં બે તારીખની નોંધ લઈ લીધી છે….. 🙂

  2. એટલાંટા આવવાના હો તો કદાચ તમારો લાભ અમને મળે. અહીં અમારા શહેર ચાટ્ટાનૂગાની આસપાસ પર્વતો, ઝરણાં અને નદી અને ધોધની સુંદરતા અનેક જ્ગ્યાએ જોવા મળે. સમય મળે તો ‘રીડગુજરાતી’ના 2009 પહેલાંના પ્રવાસ વર્ણનોમાં મારા એક લેખમાં અહીંની એક નદીની ખોળે રમવાનો આનંદ વાંચજો. કદાચ આવવાની ઈચ્છા થઈ આવે તો લાભ મળી શકે. તમે અમારા મહેમાન થશો તો ખુશી થશે.

  3. america ma vasta darek “hindustani” vati tamaru bhavbhinu swagat chhe.
    Shabdo na swas thaki marta darek snehio thaki bhavbhinu swagat.ane last but not least….Varsho thi tamara sauni vaat niharta mara ane tamara parivaar vati hardik swagat chhe!!!!!!!!!!!!!!!!

  4. ક્યારેક કેનેડા નું પણ આતિથ્ય સ્વીકારો. નાયગરા ફોલ્સ તમને મનગમતો આવકાર આપશે…

  5. Vivekbhai,
    So nice to know that you will be visiting USA. We are half way in your trip. Why not a visit to UK ?

  6. All the Best Wishes for the visit to a fabulous Nation.I am sure it will be a grand success and you will love to enjoy the marvellous ride though it may be hectic. Dont miss Niagara and LasVegas. Ofcourse Disneyland you may be going.Next time combine Canada with it.(For Niagara and our Gujus.)

    “SHIVASTE TAV PANTHANAH”… God Blessing…

  7. માનનિય વિવેકભાઈ,
    મારી શુભકામનાઓ લેતા જાઓ. આનંદ કરી નવી રચાઓનું ભાથુ લેતા આવજો.

  8. તમારા સાન્ફ્રાન્સિસકો ના કાર્યક્રમનિ વિગત મોકલલવા વિનન્તિ

  9. શ્રી વિવેકભાઈ,
    જય જલારામ.
    અમેરીકામા આપનુ સ્વાગત છે.હ્યુસ્ટન આપના આગમનની રાહ જુએ છે.આપ શક્ય
    હોય તો હ્યુસ્ટનમાં આપનો સંપર્ક આપવા વિનંતી છે.

    પ્રત્યક્ષ મુલાકાતની આશા સહ
    પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.

  10. તમારેી યાત્રા સુખદ અને સુન્દેર બનેી રહે…..અને તારા કેમેરા નેી આખોથેી અમે એ માણેીશુ….કાશ આપણે બધા સાથે જ હોત્… ! દિલ થેી શુભકામનાઓ….!

  11. મને ગુજરતિ હોવનુ અતિ ગર્વે થય ચ્હે તમરિ સુન્દર રચના વાચિ ને

  12. ઘણી શુભેચ્છાઓ વિવેકભાઈઃ

    હા, કેનેડાની મુલાકાત પણ ક્યારેક જરુર લેજો; ફોર્ટ મેકમરી ઘણું ઉત્તરમાં છે; પણ છે સૌંદર્યથી ભરપૂર. તમારા કવિ હ્રદયને સારો ખોરાક પુરો પાડશે, અને અમારા જેવાને ઘણો આનંદ થશે તમારા સ્વાગત કરવાથી!!!

  13. આ કાર્યક્રમ તો બહુ ટૂંકો છે.”રસના ચટકા હોય કુંડા નહિ” આ કહેવતને ખોટી પાડવાનો આનાથી વધારે સારો મોકો કયો હોઈ શકે? .મારા મિત્ર શાર્દુલને સંડોવીને તમને કનેક્ટીકટ તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

  14. ન્યુજર્સિ જાવો છો તો જર્સિ સિટિનો પ્રોગ્રામ છે કે કેમ? ત્યા જવાના હોય તો મારુ પુસ્તક ‘ઇમેજિસ ઓફ અમેરિકા-જર્સિ સિટિ’ સાથે લઇ જશો.તે ત્યા ફરવાને માટે ઘણુ ઉપયોગેી થૈ પડશે.

  15. વિવેકભાઈઃ તમારી અમેરિકાની કાવ્ય-યાત્રા માટે મબલખ શુભેચ્છાઓ પાઠવું છું.
    તમારા સાન્ફ્રાન્સિસકોના કાર્યક્રમની વિગત મને girish116@yahoo.com સરનામે મોકલવા વિનંતી કરું છું. હું મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહું છું અને અહીંથી સાન્ફ્રાન્સિસકો દોઢથી બે કલાકના ડ્રાઈવીંગ અંતરે છે.
    કિરીટભાઈ શાહનો પ્રતિભાવ વાંચતાં મને ‘ગુજરાતી શીખો’ પુસ્તક યાદ આવ્યું જેનો રીવ્યૂ મેં ‘સંદેશ’ની અમેરિકન આવૃત્તિમાં પ્રગટ કરાવેલો. ‘ગુજરાતી શીખો’ પુસ્તકના લેખક એ જ કીરીટભાઈ તમે?
    –ગિરીશ પરીખ

  16. માનનિય્ ,
    સાહેબ શ્રેી ,
    આપનિ આ યાત્રા સુખ્હ્મય અને યાદગાર નિવદે તેવિ ર્હ્દય થિ ભાવના,અને તમરા કેમેરા નિ અન્ખો થિ અમને અમેરિકા દર્શન થાય તેવિ અશા રાખુ ચ્હુ.
    ALL THE BEST.

  17. સ્નેહીશ્રી ડો.વિવેક્ભાઈ,
    આપને અગાઉ આમંત્રણ કેનેડા પધારવા આપેલ, એ આયોજન થાત તો અમને વિશેષ આનદ થાત, ખેર, આપનુ નોર્થ અમેરીકામા સ્વાગત છે, આપના પ્રવાસ વર્ણન દ્વારા, ફોટોગ્રાફ દ્વારા અને આપના કાવ્યપઠનના અહેવાલો દ્વારા આપના કાર્યક્રમોને માણી સંતોષ માનવાની પણ મઝા આવશે એ શ્રધ્દ્ધા છે……ફરી વાર સ્વાગતમ…….સ્વગતમ્……..

  18. દિલનાઁ દાન દઇ દીધાઁ.દર્શનનો લાભ મળવાનુઁ
    જાણી અત્યન્ત ખુશી ઊપજી એન.જે.ની વિગતો
    જાણવા ઉત્સુક છુઁ.ક્યાઁ મુકામ છે ?ફોન નઁ.? તો
    જરૂર જણાવશો ને ?૯૭૩-૫૯૮-૯૯૩૮ પર જો
    સઁપર્ક થઇ શકે તો રાહ જોતો રહીશ .સપ્રેમ્…..
    ભાવપૂર્વક સ્વાગત ……….નમસ્કાર !આવજો !

  19. Wish you all the best particularly health wise.
    See you in Houston under GSS (Gujarati Sahitya Sarita)
    with regards,
    CHAMAN

  20. વિવેકભાઇ,
    સોરી, પણ હું હમણા બે મહીના માટે
    ચંદ્ર ઉપર જઉં છું આથી તમને યુ. એસ. માં
    મળી શકીશ નહી….ફરી કોઈ વાર આવો ત્યારે
    જરૂરથી કહેવડાવજો…..આ સફર માટે ખુબ ખુબ
    શુભેચ્છાઓ……….

    ડો. નાણાવટી

  21. પ્રિય વિવેકભાઈ,
    અમેરિકા પ્રવાસ માટે હૃદયથી શુભેચ્છાઓ.. ત્યાં વસતા ગુજરાતીઓના શ્વાસમાં કવિતાની સોડમ વધુ સઘનતાથી ભરીને આવશો તેવી ખાત્રી છે.

  22. કવિ ખૂબ વરસો અને ભીજવો બધાને. શુભ કામના

  23. કોંક્રિટના જંગલમા વીરા સંભાળીને જાજો રે…
    બીયર વન મા ભૂલા પડો તો કોફીવનમા જડજો રે.
    (ઘનશ્યામ.ઠક્કર)

  24. પ્રિય વિવેકભાઈ,

    ન્યુ જર્સીની તારીખ નોંધી લીધી છે. આપને મળવાની ને માણવાની આતુરતા છે. કાર્યક્રમનું સ્થળ ને સમય નક્કી થયે જણાવવા વિનંતિ. આપની યાત્રા સુખમય હો એવી પ્રભુપ્રાર્થના અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ.

    – ડૉ.જયરાજ દેસાઈ.

  25. vivek dr
    have all the best wishesh and happyy journy
    આપની યાત્રા સુખમય હો એવી પ્રભુપ્રાર્થના અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ.

  26. આપની યાત્રા સુખમય હો એવી પ્રભુપ્રાર્થના અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ.

  27. સદનસીબ આપના મિત્રો. સૌનો પ્રતિભાવ ભાવભીનો ઉમળકો જોઈ આનઁદ થાય છે. આશા છે આપની મુલાકાત આનઁદ ઉત્સાહથી વીતે, યાદગાર રહે.

  28. To, Vivekbhai
    Are you Bringing Your books which you just published? please let me know. I will for sure see you on 1st may.
    Dipika

  29. સહુ દોસ્તોનો આભાર… આપ સહુને મળવા માટે હું પણ ખૂબ જ આતુર છું…

    હું મારા બંને પુસ્તકો અને ઑડિયો સી.ડી. અમેરિકા સાથે લઈને આવનાર છું…

  30. વિવેકભાઇ અમેરીકા પધારો…ગણી બધી ખુશીયો અને શુભેછ્છાઓ… અમેરીકા ને ગુજ્રરાત ના રંગ મા જબોળી ને લથર પથર કરી નખજો કોઇ ને એમના લાગવુ જોઇયે કે અમે અમેરીકા મા છીયે…

    આપની મુલકાતો ખુબજ આનન્દ થી અને એક મીઠી યાદ થાય્…કાર્યક્ર્મ માટે ખુબજ શુભેછ્છા….

  31. ઘણા વર્ષો પહેલાં એક મિત્ર મહેસાણા જોબમા સાથે હતા તેમની અટક ટેલર હતી અને તેઓ પણ સુરત બાજુના હતા.
    વિવેકભાઇ તમો મહેસાણા નાનપણમા આવેલા ખરા? જો આવેલા હો તો ક્યાં અને કોની સાથે રહેતા હતા તે જણાવશો તો આનંદ થશે.

  32. આજે ૩૦ મે, હજુ આપના હ્યુસ્ટન આવવાની તારીખ સ્ંભળાઇ નહીં!
    તારીખ જરૂર જણાવશો
    આપના ન્યુજર્સિ તથા સિકાગોના કર્યક્રમના અહેવાલ વાંચી ખૂબ આન્ંદ અનુભવ્યો અને મિસ કર્યાનું દુઃખ્,ખેર આશા છે હ્યુસ્ટનમાં જરૂર્ મળાશૅ.

Leave a Reply to Dr P A Mevada Cancel reply

Your email address will not be published. Required fields are marked *