અમેરિકા… હું આવી રહ્યો છું…

way to success (12X18)
(લિબર્ટી પાર્ક, ન્યુ જર્સી…                                 ….. નવેમ્બર, ૨૦૦૯)

*

ઘણા લાંબા સમયથી આ મુલાકાત અટવાયા કરતી હતી… વચ્ચે એકવાર ઊડતી મુલાકાત લેવાનું થયું પણ જે રીતે મારે અમેરિકા આવવાની ઇચ્છા હતી એ આ વખતે પૂરી થશે એમ લાગે છે… લગભગ દોઢ મહિનો અને અમેરિકાના અલગ-અલગ ખૂણાઓ અને ઢગલાબંધ મિત્રો સાથે મુલાકાત… અદભુત રોમાંચ અનુભવી રહ્યો છું…

અમેરિકાના મારા મિત્રો આ તારીખો નોંધી લે…  મારી આ શબ્દ-યાત્રાના સહભાગી થવા આપ સહુને મારું નેહભીનું નિમંત્રણ છે…

* * *

28/04 (ગુરુવાર) : મુંબઈ થી ડેટ્રોઇટ

01/05 (રવિવાર): કાર્યક્રમ (ડેટ્રોઇટ)
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]

*

07/05 (શનિવાર): કાર્યક્રમ (શિકાગો)
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

12/05 (ગુરુવાર): ડેટ્રોઇટથી ન્યુ જર્સી

14/05 (શનિવાર): કાર્યક્રમ (ન્યુ જર્સી)
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

*

19/05 (ગુરુવાર): ન્યુ જર્સીથી કેલિફોર્નિયા

21/05 (શનિવાર):
કાર્યક્રમ (સાન ફ્રાંસિસ્કો)
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે.
Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]

*

22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)

29/05 (રવિવાર) : લોસ એન્જેલિસથી ફ્લોરિડા (ઓર્લેન્ડો)

06/06 (સોમવાર) : ફ્લોરિડાથી હ્યુસ્ટન

09/06 (ગુરુવાર): હ્યુસ્ટનથી ભારત પરત…

* * *

આ બધા કાર્યક્રમમાં કવિ શ્રી રઈશ મનીઆર અને મોના નાયક મારા સાથી મિત્રો છે. અમેરિકામાં વસતા મિત્રો મારો સંપર્ક dr_vivektailor@yahoo.com અથવા 91-9824125355 પર કરી શકે છે..

*

skyline

(વિશ્વવિખ્યાત સ્કાય-લાઇન, ન્યુ યૉર્ક….            …નવેમ્બર, ૨૦૦૯)

 1. મીના છેડા’s avatar

  સ્નેહશુભેચ્છાઓ

  મેં બે તારીખની નોંધ લઈ લીધી છે….. 🙂

  Reply

 2. pragnaju’s avatar

  શુભેચ્છાઓ

  Reply

 3. Neela’s avatar

  Enjoy your trip.

  Reply

 4. Rekha Sindhal’s avatar

  એટલાંટા આવવાના હો તો કદાચ તમારો લાભ અમને મળે. અહીં અમારા શહેર ચાટ્ટાનૂગાની આસપાસ પર્વતો, ઝરણાં અને નદી અને ધોધની સુંદરતા અનેક જ્ગ્યાએ જોવા મળે. સમય મળે તો ‘રીડગુજરાતી’ના 2009 પહેલાંના પ્રવાસ વર્ણનોમાં મારા એક લેખમાં અહીંની એક નદીની ખોળે રમવાનો આનંદ વાંચજો. કદાચ આવવાની ઈચ્છા થઈ આવે તો લાભ મળી શકે. તમે અમારા મહેમાન થશો તો ખુશી થશે.

  Reply

 5. Mamta’s avatar

  america ma vasta darek “hindustani” vati tamaru bhavbhinu swagat chhe.
  Shabdo na swas thaki marta darek snehio thaki bhavbhinu swagat.ane last but not least….Varsho thi tamara sauni vaat niharta mara ane tamara parivaar vati hardik swagat chhe!!!!!!!!!!!!!!!!

  Reply

 6. Zarna’s avatar

  ક્યારેક કેનેડા નું પણ આતિથ્ય સ્વીકારો. નાયગરા ફોલ્સ તમને મનગમતો આવકાર આપશે…

  Reply

 7. Harikrishna’s avatar

  Vivekbhai,
  So nice to know that you will be visiting USA. We are half way in your trip. Why not a visit to UK ?

  Reply

 8. Lata Hirani’s avatar

  શુભેચ્છાઓ…

  લતા

  Reply

 9. Kirtikant Purohit’s avatar

  All the Best Wishes for the visit to a fabulous Nation.I am sure it will be a grand success and you will love to enjoy the marvellous ride though it may be hectic. Dont miss Niagara and LasVegas. Ofcourse Disneyland you may be going.Next time combine Canada with it.(For Niagara and our Gujus.)

  “SHIVASTE TAV PANTHANAH”… God Blessing…

  Reply

 10. Dr P A Mevada’s avatar

  માનનિય વિવેકભાઈ,
  મારી શુભકામનાઓ લેતા જાઓ. આનંદ કરી નવી રચાઓનું ભાથુ લેતા આવજો.

  Reply

 11. Kirit Shah’s avatar

  તમારા સાન્ફ્રાન્સિસકો ના કાર્યક્રમનિ વિગત મોકલલવા વિનન્તિ

  Reply

 12. Pradip Brahmbhatt’s avatar

  શ્રી વિવેકભાઈ,
  જય જલારામ.
  અમેરીકામા આપનુ સ્વાગત છે.હ્યુસ્ટન આપના આગમનની રાહ જુએ છે.આપ શક્ય
  હોય તો હ્યુસ્ટનમાં આપનો સંપર્ક આપવા વિનંતી છે.

  પ્રત્યક્ષ મુલાકાતની આશા સહ
  પ્રદીપ બ્રહ્મભટ્ટ ના જય જલારામ.

  Reply

 13. Akbar Lokhandwala’s avatar

  All the best all the way always….
  Explore the world with ownes to….

  Reply

 14. rachna shah’s avatar

  તમારેી યાત્રા સુખદ અને સુન્દેર બનેી રહે…..અને તારા કેમેરા નેી આખોથેી અમે એ માણેીશુ….કાશ આપણે બધા સાથે જ હોત્… ! દિલ થેી શુભકામનાઓ….!

  Reply

 15. jayesh rajvir’s avatar

  સુભ યાત્રા.

  Reply

 16. rita thakker’s avatar

  મને ગુજરતિ હોવનુ અતિ ગર્વે થય ચ્હે તમરિ સુન્દર રચના વાચિ ને

  Reply

 17. Harshad Joshi’s avatar

  Best of all, Enjoy,

  Reply

 18. Dipti Patel’s avatar

  ઘણી શુભેચ્છાઓ વિવેકભાઈઃ

  હા, કેનેડાની મુલાકાત પણ ક્યારેક જરુર લેજો; ફોર્ટ મેકમરી ઘણું ઉત્તરમાં છે; પણ છે સૌંદર્યથી ભરપૂર. તમારા કવિ હ્રદયને સારો ખોરાક પુરો પાડશે, અને અમારા જેવાને ઘણો આનંદ થશે તમારા સ્વાગત કરવાથી!!!

  Reply

 19. naren shah’s avatar

  વેલ ક્મફ્લોરઈદ અવો

  Reply

 20. naren shah’s avatar

  well come come any time call me 850 574 0411

  Reply

 21. Hemal Vaishnav’s avatar

  આ કાર્યક્રમ તો બહુ ટૂંકો છે.”રસના ચટકા હોય કુંડા નહિ” આ કહેવતને ખોટી પાડવાનો આનાથી વધારે સારો મોકો કયો હોઈ શકે? .મારા મિત્ર શાર્દુલને સંડોવીને તમને કનેક્ટીકટ તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

  Reply

 22. Mukund Desai'MADAD' Surat’s avatar

  ન્યુજર્સિ જાવો છો તો જર્સિ સિટિનો પ્રોગ્રામ છે કે કેમ? ત્યા જવાના હોય તો મારુ પુસ્તક ‘ઇમેજિસ ઓફ અમેરિકા-જર્સિ સિટિ’ સાથે લઇ જશો.તે ત્યા ફરવાને માટે ઘણુ ઉપયોગેી થૈ પડશે.

  Reply

 23. વિવેક’s avatar

  પ્રિય મુકુંદભાઈ,

  નેકી ઔર પૂછપૂછ?
  ચોક્કસ…

  Reply

 24. Girish Parikh’s avatar

  વિવેકભાઈઃ તમારી અમેરિકાની કાવ્ય-યાત્રા માટે મબલખ શુભેચ્છાઓ પાઠવું છું.
  તમારા સાન્ફ્રાન્સિસકોના કાર્યક્રમની વિગત મને girish116@yahoo.com સરનામે મોકલવા વિનંતી કરું છું. હું મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહું છું અને અહીંથી સાન્ફ્રાન્સિસકો દોઢથી બે કલાકના ડ્રાઈવીંગ અંતરે છે.
  કિરીટભાઈ શાહનો પ્રતિભાવ વાંચતાં મને ‘ગુજરાતી શીખો’ પુસ્તક યાદ આવ્યું જેનો રીવ્યૂ મેં ‘સંદેશ’ની અમેરિકન આવૃત્તિમાં પ્રગટ કરાવેલો. ‘ગુજરાતી શીખો’ પુસ્તકના લેખક એ જ કીરીટભાઈ તમે?
  –ગિરીશ પરીખ

  Reply

 25. sanjay’s avatar

  માનનિય્ ,
  સાહેબ શ્રેી ,
  આપનિ આ યાત્રા સુખ્હ્મય અને યાદગાર નિવદે તેવિ ર્હ્દય થિ ભાવના,અને તમરા કેમેરા નિ અન્ખો થિ અમને અમેરિકા દર્શન થાય તેવિ અશા રાખુ ચ્હુ.
  ALL THE BEST.

  Reply

 26. Maheshchandra Naik’s avatar

  સ્નેહીશ્રી ડો.વિવેક્ભાઈ,
  આપને અગાઉ આમંત્રણ કેનેડા પધારવા આપેલ, એ આયોજન થાત તો અમને વિશેષ આનદ થાત, ખેર, આપનુ નોર્થ અમેરીકામા સ્વાગત છે, આપના પ્રવાસ વર્ણન દ્વારા, ફોટોગ્રાફ દ્વારા અને આપના કાવ્યપઠનના અહેવાલો દ્વારા આપના કાર્યક્રમોને માણી સંતોષ માનવાની પણ મઝા આવશે એ શ્રધ્દ્ધા છે……ફરી વાર સ્વાગતમ…….સ્વગતમ્……..

  Reply

 27. બીના’s avatar

  Most welcome, Hope to see you soon!

  Reply

 28. ગૌરાંગ ઠાકર’s avatar

  વિવેકભાઇ…તમને સુખદ પ્રવાસની શુભેચ્છાઓ…કવિ ખાબકો અને અમેરિકાને ગુજરાતી ગુજરાતી કરી દો….

  Reply

 29. Dr Trupti’s avatar

  ખુબ ખુબ શુભેચ્હ્હઓ

  Reply

 30. Dr Trupti’s avatar

  Wish U a very happy journey

  Reply

 31. manvant patel’s avatar

  દિલનાઁ દાન દઇ દીધાઁ.દર્શનનો લાભ મળવાનુઁ
  જાણી અત્યન્ત ખુશી ઊપજી એન.જે.ની વિગતો
  જાણવા ઉત્સુક છુઁ.ક્યાઁ મુકામ છે ?ફોન નઁ.? તો
  જરૂર જણાવશો ને ?૯૭૩-૫૯૮-૯૯૩૮ પર જો
  સઁપર્ક થઇ શકે તો રાહ જોતો રહીશ .સપ્રેમ્…..
  ભાવપૂર્વક સ્વાગત ……….નમસ્કાર !આવજો !

  Reply

 32. chiman Patel

  Wish you all the best particularly health wise.
  See you in Houston under GSS (Gujarati Sahitya Sarita)
  with regards,
  CHAMAN

  Reply

 33. Manav’s avatar

  સરસ..

  જઈ આવો ત્યારે..

  Reply

 34. dr.jagdip’s avatar

  વિવેકભાઇ,
  સોરી, પણ હું હમણા બે મહીના માટે
  ચંદ્ર ઉપર જઉં છું આથી તમને યુ. એસ. માં
  મળી શકીશ નહી….ફરી કોઈ વાર આવો ત્યારે
  જરૂરથી કહેવડાવજો…..આ સફર માટે ખુબ ખુબ
  શુભેચ્છાઓ……….

  ડો. નાણાવટી

  Reply

 35. સુનીલ શાહ’s avatar

  પ્રિય વિવેકભાઈ,
  અમેરિકા પ્રવાસ માટે હૃદયથી શુભેચ્છાઓ.. ત્યાં વસતા ગુજરાતીઓના શ્વાસમાં કવિતાની સોડમ વધુ સઘનતાથી ભરીને આવશો તેવી ખાત્રી છે.

  Reply

 36. ભરત દેસાઇ (સ્પંદન)’s avatar

  Most welcome … વિવેકભાઇ…being part of Chicago Art Circle…અને અંગત.. એમ બંને રીતે તમારા યજમાન થવાનુ ગમશે…. Let me know if something esp. in Chicago…It would be my pleasure.. ..

  Reply

 37. મકરંદ મુસળે’s avatar

  કવિ ખૂબ વરસો અને ભીજવો બધાને. શુભ કામના

  Reply

 38. Pancham Shukla’s avatar

  ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  Reply

 39. GURUDATT’s avatar

  કોંક્રિટના જંગલમા વીરા સંભાળીને જાજો રે…
  બીયર વન મા ભૂલા પડો તો કોફીવનમા જડજો રે.
  (ઘનશ્યામ.ઠક્કર)

  Reply

 40. Dr. Jayraj Desai’s avatar

  પ્રિય વિવેકભાઈ,

  ન્યુ જર્સીની તારીખ નોંધી લીધી છે. આપને મળવાની ને માણવાની આતુરતા છે. કાર્યક્રમનું સ્થળ ને સમય નક્કી થયે જણાવવા વિનંતિ. આપની યાત્રા સુખમય હો એવી પ્રભુપ્રાર્થના અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ.

  – ડૉ.જયરાજ દેસાઈ.

  Reply

 41. RASESH JOSHI’s avatar

  vivek dr
  have all the best wishesh and happyy journy
  આપની યાત્રા સુખમય હો એવી પ્રભુપ્રાર્થના અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ.

  Reply

 42. RASESH JOSHI’s avatar

  આપની યાત્રા સુખમય હો એવી પ્રભુપ્રાર્થના અને કાર્યક્રમ માટે શુભેચ્છાઓ.

  Reply

 43. Saupriya Solanki’s avatar

  Wish you nice Journey!

  Reply

 44. Kalpana’s avatar

  સદનસીબ આપના મિત્રો. સૌનો પ્રતિભાવ ભાવભીનો ઉમળકો જોઈ આનઁદ થાય છે. આશા છે આપની મુલાકાત આનઁદ ઉત્સાહથી વીતે, યાદગાર રહે.

  Reply

 45. Dipika Mehta’s avatar

  To, Vivekbhai
  Are you Bringing Your books which you just published? please let me know. I will for sure see you on 1st may.
  Dipika

  Reply

 46. વિવેક’s avatar

  સહુ દોસ્તોનો આભાર… આપ સહુને મળવા માટે હું પણ ખૂબ જ આતુર છું…

  હું મારા બંને પુસ્તકો અને ઑડિયો સી.ડી. અમેરિકા સાથે લઈને આવનાર છું…

  Reply

 47. Niraj Mehta’s avatar

  Bon Voyage, Doc!

  Reply

 48. Jashvantpuri’s avatar

  વિવેકભાઇ અમેરીકા પધારો…ગણી બધી ખુશીયો અને શુભેછ્છાઓ… અમેરીકા ને ગુજ્રરાત ના રંગ મા જબોળી ને લથર પથર કરી નખજો કોઇ ને એમના લાગવુ જોઇયે કે અમે અમેરીકા મા છીયે…

  આપની મુલકાતો ખુબજ આનન્દ થી અને એક મીઠી યાદ થાય્…કાર્યક્ર્મ માટે ખુબજ શુભેછ્છા….

  Reply

 49. Deejay’s avatar

  ઘણા વર્ષો પહેલાં એક મિત્ર મહેસાણા જોબમા સાથે હતા તેમની અટક ટેલર હતી અને તેઓ પણ સુરત બાજુના હતા.
  વિવેકભાઇ તમો મહેસાણા નાનપણમા આવેલા ખરા? જો આવેલા હો તો ક્યાં અને કોની સાથે રહેતા હતા તે જણાવશો તો આનંદ થશે.

  Reply

 50. વિવેક’s avatar

  Dear Deejay,

  I am afraid, I haven’t been to Mahesana any time before…

  Thanks any way…

  Reply

 51. indushah’s avatar

  આજે ૩૦ મે, હજુ આપના હ્યુસ્ટન આવવાની તારીખ સ્ંભળાઇ નહીં!
  તારીખ જરૂર જણાવશો
  આપના ન્યુજર્સિ તથા સિકાગોના કર્યક્રમના અહેવાલ વાંચી ખૂબ આન્ંદ અનુભવ્યો અને મિસ કર્યાનું દુઃખ્,ખેર આશા છે હ્યુસ્ટનમાં જરૂર્ મળાશૅ.

  Reply

 52. વિવેક’s avatar

  હ્યુસ્ટન હું છઠ્ઠી જુને આવી રહ્યો છું…

  Reply

Reply

Your email address will not be published. Required fields are marked *